રાજ્યમાં કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી.રાત્રિ કરફ્યૂનો અમલ 4 ફેબ્રુઆરી સુધી યથાવત રાખવમાં આવ્યો. 8 મનપા સહિત 27 શહેરોમાં અમલ યથાવત રહેશે.રાત્રિ કરફ્યૂ રાત્રિના 10 વાગ્યાથી 6સુધી યથાવત રાખવામાં આવ્યો. હોટલ, રેસ્ટોરાંની હોમ ડિલિવરી સેવા 24 કલાક ચાલુ રાખવા છૂટ આપવામાં આવી
રાજ્યમાં કોરોના અંગે નવી ગાઈડલાઈન જાહેર કરી.રાત્રિ કરફ્યૂનો અમલ 4 ફેબ્રુઆરી સુધી યથાવત રાખવમાં આવ્યો. 8 મનપા સહિત 27 શહેરોમાં અમલ યથાવત રહેશે.રાત્રિ કરફ્યૂ રાત્રિના 10 વાગ્યાથી 6સુધી યથાવત રાખવામાં આવ્યો. હોટલ, રેસ્ટોરાંની હોમ ડિલિવરી સેવા 24 કલાક ચાલુ રાખવા છૂટ આપવામાં આવી pic.twitter.com/4azR0vRLRj
— News18Gujarati (@News18Guj) January 28, 2022
મેઘરજમાં બે જૂથ વચ્ચે ઘર્ષણ, બાઇક અને કાર વચ્ચે અકસ્માતે મોટું સ્વરુપ ધારણ કર્યું
મેઘરજમાં બે જૂથ વચ્ચે ઘર્ષણનો મામલો
— News18Gujarati (@News18Guj) January 28, 2022
બાઇક અને કાર વચ્ચે અકસ્માતે મોટું સ્વરુપ ધારણ કર્યું
બે જૂથ વચ્ચે પથ્થરમારો અને વાહનોમાં થઈ હતી તોડફોડ
DYSP સહિતના પોલીસનો કાફલાએ મામલો થાળે પડ્યો
રાજ્યમાં કોરોના અંગેની નવી ગાઈડલાઈન આજે જાહેર થશે. CM નિવાસસ્થાને કોર કમિટીની બેઠક બાદ નવી ગાઈડલાઈન જાહેર થશે. 8 મહાનગરોમાં કરફ્યૂ યથાવત રાખવામાં આવશે 17 શહેરોમાં રાત્રિ કરફ્યૂ બાબતે નિર્ણય લેવાશે.
રાજ્યમાં કોરોના અંગેની નવી ગાઈડલાઈન આજે જાહેર થશે. CM નિવાસસ્થાને કોર કમિટીની બેઠક બાદ નવી ગાઈડલાઈન જાહેર થશે. 8 મહાનગરોમાં કરફ્યૂ યથાવત રાખવામાં આવશે 17 શહેરોમાં રાત્રિ કરફ્યૂ બાબતે નિર્ણય લેવાશે. pic.twitter.com/TkeAZXISlY
— News18Gujarati (@News18Guj) January 28, 2022