કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, રાજકીય અટકળો પણ તેજ બની


Updated: June 17, 2021, 11:20 PM IST
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, રાજકીય અટકળો પણ તેજ બની
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ

  • Share this:
ગાંધીનગર : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બે દિવસના ગુજરાત પ્રવાસે (Amit Shah visit Gujarat)આવશે. આગામી 19 અને 21 જૂન વચ્ચે અમિત શાહ (Amit Shah) પોતાના મતવિસ્તાર ગાંધીનગર લોકસભાનાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. પોતાના મત વિસ્તાર ગાંધીનગર લોકસભાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. સાથે સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં બનેલા જુદા જુદા બ્રીજનું પણ લોકાર્પણ કરશે.

ઉલ્લેખનીય છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસ કાર્યોની સમીક્ષા કરશે. ચાર વિધાનસભામાં અર્બન કોર્ટ માટે વૃક્ષારોપણ કરશે. કેન્દ્રીય ગૃહ મંત્રીની અચાનક મુલાકાતને લઇને રાજકીય અટકળો પણ તેજ બની છે.

આ પણ વાંચો - AAPની મહિલા કોર્પોરેટરનો આક્ષેપ, કામરેજના ધારાસભ્યે ભાજપમાં જોડાવવા 3 કરોડ રૂપિયાની ઓફર કરી


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ગુજરાત પ્રવાસને પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે. 2022ની વિધાનસભાની ચૂંટણીને લઈ અમિત શાહની આ ગુજરાત પ્રવાસની મુલાકાત ખૂબ જ સુચક માનવામાં આવે છે .
Published by: Ashish Goyal
First published: June 17, 2021, 11:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading