કચ્છ: ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા આપની બેઠકો શરૂ, સંગઠન મજબૂત કરવા બનાવ્યો માસ્ટર પ્લાન


Updated: December 3, 2021, 10:46 PM IST
કચ્છ: ગ્રામ પંચાયતની ચૂંટણી પહેલા આપની બેઠકો શરૂ, સંગઠન મજબૂત કરવા બનાવ્યો માસ્ટર પ્લાન
ભુજ ખાતે સભા

વિધાનસભા ચૂંટણી અગાઉ જિલ્લામાં પક્ષનો પાયો મજબૂત કરવા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા ઇસુદાન ગઢવી કચ્છ પહોંચ્યા

  • Share this:
કચ્છ: આ મહિને રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાઈ રહી છે. પણ તે વચ્ચે આમ આદમી પાર્ટી દ્વારા કચ્છમાં આગામી વર્ષની વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરાઈ છે. પક્ષનો ગુજરાત ચહેરો એવા ઈસુદાન ગઢવી શનિવારે એક દિવસના કચ્છના પ્રવાસે આવ્યા હતા. જિલ્લામથક ભુજ ખાતે ઈસુદાન ગઢવીએ પક્ષના કાર્યકરો સાથે સભા યોજી હતી. આ સભામાં દરેક કાર્યકર બીજા સો કાર્યકરોને જોડે તેમજ જનમત સર્વે કરવા બાબતે ચર્ચાઓ થઈ હતી.
Published by: kuldipsinh barot
First published: December 3, 2021, 10:46 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading