પશ્ચિમ કચ્છના 25 પોલીસ કર્મીઓ 1170 કિલોમીટર પ્રવાસ કરી કેવડિયા પહોંચશે


Updated: October 18, 2021, 8:22 PM IST
પશ્ચિમ કચ્છના 25 પોલીસ કર્મીઓ 1170 કિલોમીટર પ્રવાસ કરી કેવડિયા પહોંચશે
પોલીસ અધિકારીની તસવીર

રાષ્ટ્રીય એકતા દિવસના અનુસંધાને દેશના વિવિધ ભાગો સાથે કચ્છમાંથી પણ બાઈક રેલી સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મુલાકાત લેવાયેલ ઐતિહાસિક સ્થળોની મુલાકાતે

  • Share this:
કચ્છઃ સરદાર વલ્લભભાઈ પટેલની (sardar vallabhbhai patel) જન્મજયંતીના (Janmjyanti) દિવસે રાષ્ટ્રીય એકતા દિવસ ની ઉજવણી કરવામાં આવશે. દેશના વિવિધ ભાગોમાંથી કેવડીયા સુધી બાઇક રેલી નું આયોજન કરાયું છે. દેશના પશ્ચિમ વિભાગમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકામાંથી આ બાઈક રેલીની શરૂઆત કરાશે. પશ્ચિમ કચ્છ પોલીસના 25 પોલીસ કર્મીઓ 1925માં સરદાર પટેલ દ્વારા મુલાકાત લેવાયેલા કચ્છના સ્થળો ફરી આ રેલી તેમની જન્મ જયંતી પૂર્વે કેવડીયા પહોંચશે.
First published: October 18, 2021, 8:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading