ન્યાય યાત્રા સંદર્ભે અમિત ચાવડા કચ્છમાં, કોરોનાના કારણે 5,000થી વધારે લોકોનાં મોતનો કોંગ્રેસનો આક્ષેપ

Updated: September 13, 2021, 9:49 PM IST
ન્યાય યાત્રા સંદર્ભે અમિત ચાવડા કચ્છમાં, કોરોનાના કારણે 5,000થી વધારે લોકોનાં મોતનો કોંગ્રેસનો આક્ષેપ
કચ્છમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે ન્યાય યાત્રા દરમ્યાન મુલાકાત કરાઇ

કચ્છમાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો સાથે ન્યાય યાત્રા દરમ્યાન મુલાકાત કરાઇ

  • Share this:
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ અમિત ચાવડા બે દિવસના કચ્છના પ્રવાસે આવ્યા છે. કોંગ્રેસ દ્વારા યોજાયેલી ન્યાય યાત્રા સંદર્ભે આવેલા ચાવડાએ સરકાર દ્વારા કોરોનાના કારણે મૃત્યું પામેલાના આંકડા છુપાવાતા હોવાના આક્ષેપ કર્યા છે. સાથે જ પક્ષના પ્રાથમિક ધોરણે મળતાં અંદેશા પ્રમાણે જિલ્લામાં કોરોનાના કારણે ૫૦૦૦થી વધારે લોકોની મોત થઈ હોવાનો આક્ષેપ કર્યો હતો.
બીજી તરફ કચ્છના ટ્રક માલિકો દ્વારા અંજારના કળશ સર્કલથી યોગેશ્વર ચોકડીથી નાગલપર રોડ જતા રસ્તા પર ૨૪ કલાક ભારે વાહનના પ્રવેશ પરના પ્રતિબંધમાં છૂટછાટ આપવા માંગ કરાઇ હતી. આ સંદર્ભે અંજાર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન અને રતનાલ ટ્રક ઓનર્સ એસોસિયેશન દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર પાઠવાયું હતું.
Published by: Jay Mishra
First published: September 13, 2021, 9:38 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading