ગુજરાતનું ચોથું વર્લ્ડ હેરિટેજ સાઈટ બન્યું ધોળાવીરા, કચ્છવાસીઓમાં આનંદો


Updated: July 27, 2021, 10:55 PM IST
ગુજરાતનું ચોથું વર્લ્ડ હેરિટેજ સાઈટ બન્યું ધોળાવીરા, કચ્છવાસીઓમાં આનંદો
ધોળાવીરાને અપાયો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો

હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન નગર ધોળાવીરા બન્યું ગુજરાતનું ચોથું વર્લ્ડ હેરિટેજ સાઈટ.

  • Share this:
કચ્છ: કચ્છમાં આવેલું હડપ્પન સંસ્કૃતિનું પ્રાચીન નગર ધોળાવીરા  ગુજરાતનું ચોથું વર્લ્ડ હેરિટેજ સાઈટ બન્યું છે. આજે બપોરે યુનેસ્કોએ જાહેરાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય લોકોએ ટ્વીટ કરી આનંદની લાગણી વ્યક્ત કરી હતી. ઘણા વર્ષોથી જેની રાહ જોવાતી હતી તેની આખરે જાહેરાત થતાં કચ્છવાસીઓમાં હર્ષની લાગણી પ્રસરી હતી. બે દિવસ પહેલાં તેલંગાણાનો રામપ્પા મંદિર પણ બન્યું વર્લ્ડ હેરિટેજ સાઇટ.
Published by: kuldipsinh barot
First published: July 27, 2021, 10:55 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading