GSEB HSC Result Live Updates: કચ્છમાં માત્ર 6ને A1, વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકનથી અસંતોષ


Updated: July 31, 2021, 4:33 PM IST
GSEB HSC Result Live Updates: કચ્છમાં માત્ર 6ને A1, વિદ્યાર્થીઓમાં મૂલ્યાંકનથી અસંતોષ
કચ્છના વિદ્યાર્થીઓને ગ્રેડથી અસંતોષ માત્ર 6ને જ એ-1

ગુજરાત બોર્ડના આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની જાહેર થયાં હતાં જેમાં કચ્છના ૬ વિદ્યાર્થીઓએ A1 અને ૧૮૫એ A2 મેળવ્યા.

  • Share this:
આજે ગુજરાત બોર્ડના ધોરણ ૧૨ સામન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં કચ્છના ૧૦,૬૮૦ વિદ્યાર્થીઓ માસ promotion દ્વારા પાસ થયા છે. ધોરણ ૧૦,૧૧ અને ૧૨ના ગુણોને સાથે ઉમેરી ધોરણ ૧૨માં માસ પ્રમોશન અપાયું છે. કચ્છના ૬ વિદ્યાર્થીઓને A1 અને ૧૮૫ને A2 મળ્યા છે. મોટા ભાગના વિદ્યાર્થીઓ પરિણામ થી અસંતોષ રહ્યાં હતાં અને જણાવ્યું હતું કે જો પરીક્ષા લેવાણી હોત તો સારા ગુણ પ્રાપ્ત કરી શક્યા હોત.
First published: July 31, 2021, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading