કચ્છ : '71ના યુદ્ધના આસિ. કમાન્ડન્ટે વાગોળી પાકિસ્તાન સામેના યુદ્ધની યાદો, ભજવી હતી મહત્ત્વની ભૂમિકા


Updated: July 31, 2021, 12:59 PM IST
કચ્છ : '71ના યુદ્ધના આસિ. કમાન્ડન્ટે વાગોળી પાકિસ્તાન સામેના યુદ્ધની યાદો, ભજવી હતી મહત્ત્વની ભૂમિકા
ભારત પાકિસ્તાન યુદ્ધના આસિસ્ટન્ટ કમાન્ડન્ટે વાગોળી યુદ્ધની યાદો

India Pakistan 1971 War : 1971ના ભારત-પાક યુદ્ધમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ તરીકે ફરજ બજાવનાર ડી.એસ. સોનાવણેએ પોતાના યુદ્ધ દરમ્યાનના દિવસો યાદ કર્યાં

  • Share this:
India Pakistan War 1971 : 1971ના ભારત પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ડી.એલ. સોનાવણેએ ખૂબ અહમ ભૂમિકા ભજવી હતી. વાતચીત દરમ્યાન એમણ યુદ્ધ દરમ્યાન થયેલી ઘટનાઓને યાદ કર્યા હતા. ગઈકાલે બાલ્ડ ઇગલ બટાલિયન દ્વારા વિજય મશાલ યાત્રાને આવકાર્યા બાદ આજે સીમા સુરક્ષા બળના 18માં બટાલિયને આવકારી હતી અને યુદ્ધ દરમ્યાન શહિદ થયેલાં જવાનોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. મશાલ યાત્રા તે બાદ ભારત પાકિસ્તાન સરહદ પાસે આવેલા સરદાર પોસ્ટ માટે નીકળી હતી જે 1971માં યુદ્ધભૂમિ બની હતી.
First published: July 30, 2021, 10:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading