કચ્છ: 100% રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ડોર ટુ ડોર વેક્સીનેશન પર મૂકાશે ભાર

Updated: September 27, 2021, 11:20 AM IST
કચ્છ: 100% રસીકરણનું લક્ષ્ય પ્રાપ્ત કરવા ડોર ટુ ડોર વેક્સીનેશન પર મૂકાશે ભાર
બીજો ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી પહેલા ડોઝની 100% કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય.

બીજો ઓક્ટોબર, ગાંધી જયંતિ સુધી પહેલા ડોઝની 100% કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્ય.

  • Share this:
ભુજ: સમગ્ર જિલ્લામાં કોરોનાથી લડવા રસીકરણ પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. ત્યારે પહેલા ડોઝની ૧૦૦ ટકા કામગીરી પૂર્ણ કરવા જિલ્લા પ્રશાસન તેમજ આરોગ્ય તંત્ર દ્વારા હવે ડોર ટુ ડોર વેક્સીનેશન પર ભાર મૂકાશે. જે વિસ્તારોમાં હજુ પણ રસીને લઇ ખોટી માન્યતાઓ છે ત્યાં પણ યોગ્ય સમજ આપી આપી રસીકરણ કરવાનો પ્રયાસ કરાશે.
First published: September 27, 2021, 11:20 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading