કચ્છના વેપારી સાથે 9 લાખની ઓનલાઇન ઠગાઇ, એક વર્ષ ધક્કા ખાધા પણ એક પાઈ પણ પાછી ન મળી


Updated: August 21, 2021, 3:15 PM IST
કચ્છના વેપારી સાથે 9 લાખની ઓનલાઇન ઠગાઇ, એક વર્ષ ધક્કા ખાધા પણ એક પાઈ પણ પાછી ન મળી
ઠગાઈનો ભોગ બનનાર હિતેન્દ્ર હાથીયાણી

એક વર્ષ પહેલા કચ્છના વ્યાપારીએ ઓનલાઇન જથ્થાબંધ ગ્લવ્સ મંગાવ્યા બાદ ઠગાઈ થતાં દુધઈ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી

  • Share this:
મૂળ જૂની દુધઈ અને વ્યવસાય કાજે તમિલનાડુમાં વસેલા હિતેન્દ્ર હાથીયાણી સાથે ગત વર્ષે ઓનલાઇન ઠગાઈમાં 8.96 લાખ લઈ માલ પહોંચાડયો ન હતો. આ કેસમાં ૧ વર્ષ પછી પણ ગુનાનો ભોગ બનનાર વ્યક્તિ ન્યાય ઝંખે છે. આ ગુનાની સૌથી ગંભીર બાબત એ છે કે પૈસા મેળવનાર વ્યક્તિના બેંક ખાતા સાથે જે આઇ.એફ.એસ.સી. કોડ પર પૈસા મોકલાવેલ હતા તે મળતા નથી છતાંય પૈસા ટ્રાન્સફર થયા હતા. ઉલ્લેખનીય છે કે એસ.ઓ.જી.એ આ મુદ્દે તપાસ માટે મથુરા વૃંદાવન સુધી ધક્કા ખાધેલા છે પણ તપાસમાં કંઈ વૃદ્ધિ થઈ નથી.
Published by: Jay Mishra
First published: August 21, 2021, 3:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading