ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની લોકચાહના કચ્છમાં પણ હતી, VHPએ આપી શ્રદ્ધાંજલિ


Updated: August 24, 2021, 8:28 PM IST
ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહની લોકચાહના કચ્છમાં પણ હતી, VHPએ આપી શ્રદ્ધાંજલિ
BJPના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કલ્યાણ સિંહનું નિધન

Kutch News : ત્રણ દિવસ અગાઉ અવસાન પામેલા કલ્યાણ સિંહને વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ.

  • Share this:
ઉત્તર પ્રદેશના (Uttar pradesh) પૂર્વ મુખ્યમંત્રી (Ex CM Kalyansinh) કલ્યાણ સિંહનું ત્રણ દિવસ અગાઉ નિધન થયું છે. ભારતીય જનતા પાર્ટી (BJP) સાથે જોડાયેલા અને બાળપણથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ  (RSS)સાથે કાર્યરત કલ્યાણ સિંહના નિધનથી આ સર્વે પક્ષોમાં શોક વ્યાપ્યો છે. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) કચ્છ દ્વારા પણ આજે ભુજના રામધૂન મંદિરમાં કલ્યાણ સિંહને શ્રદ્ધાંજલિ અપાઈ હતી. વિહિપના કાર્યકરો સહીત ભુજ શહેરના નગરપતિ ઘનશ્યામ ઠક્કર, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા અને પૂર્વ ધારાસભ્ય તારાચંદ છેડા પણ હાજર રહ્યા હતા.
Published by: Jay Mishra
First published: August 24, 2021, 8:22 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading