કચ્છ: Corona બાદ નવી મુસીબત! જિલ્લામાં બાળકો Viral તાવની ઝપટમાં, ફેફસામાં સોજા આવતા આવે છે વધુ ઉધરસ

Updated: September 17, 2021, 2:09 PM IST
કચ્છ: Corona બાદ નવી મુસીબત! જિલ્લામાં બાળકો Viral તાવની ઝપટમાં, ફેફસામાં સોજા આવતા આવે છે વધુ ઉધરસ
આ વખતના કેસોમાં બાળકોમાં ઉધરસ આકરી હોવાથી વાલીઓમાં ચિંતા

આ વખતના કેસોમાં બાળકોમાં ઉધરસ આકરી હોવાથી વાલીઓમાં ચિંતા

  • Share this:
છેલ્લા બે અઠવાડિયાથી જિલ્લામાં નાના બાળકો વાયરલ તાવથી સંક્રમિત થવાના કેસો નોંધાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશ અને બિહારમાં પણ આ જ રીતે બાળકોમાં ઘાતક વાયરલ તાવ નોંધાઇ રહ્યો છે જે થી કચ્છમાં પણ વાલીઓમાં ભય જોવા મળી રહ્યો છે. જોકે તબીબોના મતે ઋતુ બદલાવના કારણે થતી આ સામન્ય વધારો છે. જોકે આ વખતના બનાવોમાં ઉધરસની અસર વધારે છે અને સાથે જ ફેફસામાં સોજા પણ જોવા મળી રહ્યા છે. જોકે તબીબોના કહ્યા પ્રમાણે આ સર્વે કેસોમાં બાળકો સાજા થઈ રહ્યા છે.
First published: September 17, 2021, 2:09 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading