ભુજ: શહેરના હમીરસર તળાવમાંથી મહિલાની લાશ મળી, 45 વર્ષીય મહિલાના મોતનું રહસ્ય અકબંધ


Updated: October 18, 2021, 10:17 PM IST
ભુજ: શહેરના હમીરસર તળાવમાંથી મહિલાની લાશ મળી, 45 વર્ષીય મહિલાના મોતનું રહસ્ય અકબંધ
મૃતક મહિલાની લાશ અને પોલીસ કર્મચારીની તસવીર

સોમવારે સાંજે લગભગ કચ્છના પાટનગર ભુજના હમીરસર તળાવમાંથી 45 વર્ષીય એક અજાણી મહિલાની લાશ મળી આવી

  • Share this:
કચ્છઃ કચ્છ (kutch) જિલ્લાના મુખ્યમથક ભુજના (bhuj news) હમીરસર તળાવમાંથી (bhuj hamirshar lake) એક મહિલાની લાશ (woman dead body) મળી આવી હતી. સોમવારે સાંજે લાશ પાણી પર તરી આવતા, સ્થળ પર હાજર લોકોએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. તે બાદ શહેરની એ ડિવિઝન પોલીસ અને ફાયર વિભાગના કર્મચારીઓ દ્વારા લાશ બહાર કાઢવામાં આવી હતી. આશરે 45 વર્ષીય મહિલાની ઓળખ આ સમચાર લખાયા ત્યાં સુધી થઈ હતી નહીં.
First published: October 18, 2021, 10:17 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading