'મારે પાર્ટનર સાથે કેઝ્યુઅલ સંબંધ છે પણ હવે તે રિલેશન રાખવાની ના પાડે છે'

News18 Gujarati
Updated: December 10, 2020, 7:51 PM IST
'મારે પાર્ટનર સાથે કેઝ્યુઅલ સંબંધ છે  પણ હવે તે રિલેશન રાખવાની ના પાડે છે'
કેઝ્યુઅલ રિલેશન

હવે લોકડાઉન બાદ ગત સાત મહિના દરમિયાન અમે એકબીજાને મળ્યા નથી. હું એક વખત મળવા આવ્યો અને અમે થોડો સમય સાથે વિતાવ્યો પણ તેને અંતરંગ થવાની ના પાડી દીધી. મે વિચાર્યું કે તે વ્યસ્ત હશે આ કારણે તે સમય નથી આપી શકતી પણ તે બાદ જ્યારે પણ હું તેની સાથે વાત કરતો તો તે વાત થાય કે હવે જ્યારે મળીશું ત્યારે અંતરંગ સંબંધ બનાવીશું.

  • Share this:
સેક્સપર્ટ- પલ્લવી બર્નવાલ

પ્રશ્ન: પોતાનાં મનની વાતોને કહેવા માટે મને થોડો દિશાનિર્દેશ ઇચ્છુ છું. ગત એક વર્ષથી મારા પાર્ટનરની સાથે મારા કેઝ્યુઅલ સંબંધ છે. અને આ કેઝ્યુઅલ સંબંધનો અર્થ એટલો સહેલો નથી. જેટલો આપ સમજી રહ્યાં છો. અમે બંને જાણીએ છીએ કે, અમારા સંબંધ કોઇ ગંભીર વળાક નથી લેવાનાં. અને અંતત: અમે જીવનમાં પોત પોતાનાં રસ્તે અલગ અલગ આગળ વધી છું. અમે શરૂઆતથી જ એકબીજાને આ સ્પષ્ટ કર્યુ હતું. એખ બીજા પ્રત્યે હમદર્દી અને શારીરિક અંતરંગતાને કારણે અમે એકબીજાની સાથે છીએ. અમે શારીરિક સંબંધ હજુ બાંધ્યા નથી કારણ કે મારી મહિલા મિત્રને તે પસંદ નથી પણ અમે ઘણી અંતરંગ રાતો સાથે વિતાવી છે.

હવે લોકડાઉન બાદ ગત સાત મહિના દરમિયાન અમે એકબીજાને મળ્યા નથી. હું એક વખત મળવા આવ્યો અને અમે થોડો સમય સાથે વિતાવ્યો પણ તેને અંતરંગ થવાની ના પાડી દીધી. મે વિચાર્યું કે તે વ્યસ્ત હશે આ કારણે તે સમય નથી આપી શકતી પણ તે બાદ જ્યારે પણ હું તેની સાથે વાત કરતો તો તે વાત થાય કે હવે જ્યારે મળીશું ત્યારે અંતરંગ સંબંધ બનાવીશું. આજ જ્યારે હું તેને સરપ્રાઇઝ આપવાં બેંગલુરુ આવ્યો અને એક રૂમ બૂક કર્યો કે તેની સાથે થોડો અંતરંગ સમય વિતાવી શકાય. જે અમે હમેશાં વિતાવતા હતાં. પણ હવે તેને તે પસંદ નથી તેનું કહેવું છે કે, તેને આ બધું હવે પસંદ નથી. હવે આ તથ્ય કે અમારા વચ્ચે કેઝ્યુઅલ સંબંધ છે અને મને આ અંગે ઉદાસ ન રહેવું જોઇએ. તે વાત મને દુખી કરે છે. હું અંતરંગ થવાની માંગ કરી કમજોર અનુભવું છું. અને આ વાત મને દુ:ખી કરે છે.

જવાબ: મને આપનાંથી સંપૂર્ણ સહાનુભૂતિ છે. મને લાગે છે કે, હું સત્ય વિચારી રહી છું કે, આપ બે કારણે દુખી છો. એક આપને આપનાં પાર્ટનર સાથે યૌન સંબંધ બાંધવાની ઇચ્છા હતી અને આપ તેની આશા રાખતા હતા અથવા તો તે થવા જવાંનું હતું પણ થયુ નહીં. આ સંબંધમાં તમે શારીરિક સંબંધ ઇચ્છતા હતાં આપ તેને મહત્વ આપવાં માંગતા હતાં પણ જ્યારે આમ ન થયું તો આપને દુખ થયું અને આપ હવે અસહાય અનુભવી રહ્યાં છો. તેમાંથી કોઇપણ કારણ ખરાબ કે ખોટું નથી. આપનું દુખી થવું સ્વાભિક અને સંપૂર્ણ રીતે જાયઝ છે. અને તે સમજમાં પણ આવે છે.

'મારે પાર્ટનર સાથે કેઝ્યુઅલ સંબંધ છે પણ હવે તે રિલેશન રાખવાની ના પાડે છે


આપે જણાવ્યું કે, આપનાં સંબંધ કેઝ્યુઅલ છે આપ અને આપનાં પાર્ટનર બંને જ આ વાત જાણો છો. આપ બંનેની એકબીજાથી જે આશાઓ છે આપ બંનેને એકબીજાથી જે ઉમ્મીદો છે તેની સરખામણીઓમાં સંબંધનાં 'કેઝ્યુઅલ' હોવાની વાત એટલી મહત્વપૂર્ણ નથી. સંબંધ ભલે જ કેઝ્યુઅલ છે, જેમ પહેલાં પણ મે કહ્યું કે, આપને દુખી અને નિરાશ થવાનો અધિકાર છે. જોકે આ વાત પણ એટલી જ સાચી છે કે આપનાં પાર્ટનરની પણ કોઇ ભૂલ નથી. જો તે આપની સાથે યૌન સંબંધ બનાવવાં નથી ઇચ્છતી તો તેને તેનો સંપૂર્ણ અધિકાર છે. અને તે પણ કોઇ કારણ વગર. જો આપ આ વાતને લઇને દુખી છો તો તમે પણ ખોટા નથી.પણ દુખી અને અસહાય થવા સીવાય આપ શું કરી શકો છો? આપ તેની સાથે વાત કરી શકોછો. એમ સમજો કે, બની શકે કે, તે કોઇ વાતે ડરેલી હોય કે નિરાશ પણ હોય. બની શકે કે, આપ જેને અંતરંગતાની વાત કરો છો તે તેને પણ ઇચ્છતી હોય પણ તેની ચિંતાઓ, ડર અને અસુરક્ષા છે. પછી અન્ય ઘણાં પ્રશ્નો પણ છે. વિશેષકરીને મહિલાઓનાં યોન સંબંધ અને અંતરંગતા અંગે પણ દુખી થાય છે.

આપ કેઝ્યુઅલ, ગંભીર જેવી વાતો આપે સમજવાની જરૂર છે. આ કોઇ નિયમ નથી. ફક્ત આજ કારણ છે કે આપનાં સંબંધ કેઝ્યુઅલ છે. તેને અર્થ એ નથી કે, આપને આપની ભાવનાઓ અંગે વાત કરવાની મનાઇ છે. આપે જણાવ્યું છે કે, આપનાં સંબંધોની સૌથી મોટી તાકત છે કે, આપ એકબીજા પ્રત્યે સહાનુભૂતિ છે. તો આપ આ વાત પર ભરોસો કરજો. આપનાં પાર્ટનરની સાથે વાતચીત કરો. અને આપની ભાવનાઓ અંગે તેને જણાવો અને તેમનાં ડર તેની જરૂરીયાત અને ચિંતાઓને સહાનુભૂતિ સાથે સાંભળો.

આ પણ વાંચો- મને જાડી અને મોટા સ્તનવાળી મહિલાઓ આકર્ષિત કરે છે હું શું કરું?

ઘણાં બધા લોકો માટે યૌન સંબંધ ઘણું અંતરગ કાર્ય છે અને તેનાં માટે વધુ વિશ્વાસની જરૂર પડશે. તેને જે વાત આગળ વધતા રોકે છે તેમાં આપનાં સંબંધમાં પ્રતિબદ્ધતાની કમી છે. તેની સાથે આ વિશે વાત કરી તેને સુલઝાવવાની જરૂર છે. બની શકે કે તે આ અંગે સ્પષ્ટ થાય અને તે તેના મનની વાત જણાવે. આ વાતચીત બાદ કદાચ તમારા વચ્ચે પ્રેમ પણ વધે.
Published by: Margi Pandya
First published: December 6, 2020, 12:14 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading