મને જાડી અને મોટા સ્તનવાળી મહિલાઓ આકર્ષિત કરે છે હું શું કરું?

News18 Gujarati
Updated: December 10, 2020, 7:52 PM IST
મને જાડી અને મોટા સ્તનવાળી મહિલાઓ આકર્ષિત કરે છે હું શું કરું?
મને જાડી અને મોટા સ્તનવાળી મહિલાઓ આકર્ષિત કરે છે

ઘણી વખત મારે પોતાની જાત પર નિયંત્રણ રાખવું પડે છે. અને હું આવી કેટલીક મહિલાઓ સાથે આંખ મિલાવવા કે તેમનાંથી નજર બચાવવાનો પ્રયાસ કરુ છું. એ વિચારીને કે તેમને માલૂમ ન થઇ જાય કે હું તેમને ક્યાં જોવું છું. હું કોઇનાં માટે સમસ્યા ઉભી કરવાં માંગતો નથી. હું સૌની ઇજ્જત કરુ છુ અને મને આ વાતમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે, કોઇપમ યુવતી/મહિલા/ કે ઔરતની સાથે એવું ન કરવું જોઇએ જેનાંથી તે અસહજ અનુભવે જેવું તેમની સાથે અવાર નવાર થતું હોય છે.

  • Share this:
સેક્સપર્ટ- પલ્લવી બર્નવાલ

પ્રશ્ન:  કૃપા મારા પ્રશ્નોનો જવાબ આપશો, ગત કેટલાંક વર્ષોથી હું સુંદ મહિલાઓ પ્રત્યે વધુ આકર્ષિત અનુભવું છું. ખાસ કરીને એવી મહિલાઓ જેનાં સ્તન મોટા હોય કે હોઠ ભારે હોય. અને જેમનું વજન સામાન્ય કરતાં વધુ હોય. ઘણી વખત આવી મહિલાઓની નજીક જવાની ઇચ્છી એટલી તીવ્ર થઇ જાય છે કે, હું સરખી રીતે સુઇ પણ શકતો નથી. આવું ફક્ત તેમને જોઇને નથી થતું. જેમને હું ઓળખું છું કે નિયમિત રૂપે જોવું છું પણ ક્યાંય પણ એવી કોઇ મહિલાની એક ઝલક જોવાથી પણ થઇ જાય છે. હું માનું છુ કે, આવા પ્રકારનાં વિચારોમાં કંઇ ખોટુ નથી. પણ આપ જેને તેને જોવો અને તેનાં વિશે કલ્પના કરવાં લાગો તે પણ યોગ્ય નથી. ઘણી વખત મારે પોતાની જાત પર નિયંત્રણ રાખવું પડે છે. અને હું આવી કેટલીક મહિલાઓ સાથે આંખ મિલાવવા કે તેમનાંથી નજર બચાવવાનો પ્રયાસ કરુ છું. એ વિચારીને કે તેમને માલૂમ ન થઇ જાય કે હું તેમને ક્યાં જોવું છું. હું કોઇનાં માટે સમસ્યા ઉભી કરવાં માંગતો નથી. હું સૌની ઇજ્જત કરુ છુ અને મને આ વાતમાં સંપૂર્ણ વિશ્વાસ છે કે, કોઇપમ યુવતી/મહિલા/ કે ઔરતની સાથે એવું ન કરવું જોઇએ જેનાંથી તે અસહજ અનુભવે જેવું તેમની સાથે અવાર નવાર થતું હોય છે.જવાબ: પહેલાં તો હું આપની આ વાત માટે પ્રશંસા કરવાં ઇચ્છુ છું કે, આ યૌન આકર્ષણને આપે પોતે સામાન્ય અને સ્વાભાવિક માન્યું છે. મને આ વાતની પણ ખુબ ખુશી છે કે, આપ આ વાતને બખુબી જાણો છો કે, મહિલાઓ સામે દરરોજ કેવાં પ્રકારની પરેશાનીઓ આવે છે. અને તેમને કેવું કેવું સહન કરવું પડે છે. આ વિશે આપની સંવેદનશીલતા ખરેખરમાં પ્રશંસાને પાત્ર છે. અમે આપનાં પ્રશ્નથી જેટલું સમજ્યા છીએ તે મુજબ આપની બે ચિંતાઓ છે. એક મહિલાઓ પ્રત્યે આપનું વધુ પડતું આકર્ષણને આપ રોકી કેમ નથી શકતાં અને યૌન દ્રષ્ટિએ જ કેમ તમે તેમને જોવો છો. બીજુએ કે, જો તમે કોઇ પ્રત્યે પોતાને આકર્ષિત અનુભવો છો તો આપની ભાવનાને શ્રેઠત્મ કેવી રીતે વ્યક્ત કરવી.

આ પણ વાંચો- મને સેક્સમાં રસ ઓછો થઇ ગયો છે જેની અસર લગ્ન જીવન પર પડી છે હું શું કરું?- પરણિત મહિલા

સૌથી પહેલા, તો એ માનવાનું રહેશે કે, આ પ્રકારનાં વિચાર રાખવાવાળા આપ પહેલાં વ્યક્તિ નથી. ઘણાં બધા લોકો આપને મળશે જે આવી ભાવના રાખતા હશે. યૌન આકર્ષણની ભાવના રાખનાર આપ કંઇ ખરાબ વ્યક્તિ નથી બની જતા. આપ મનુષ્ય છો. પણ આ પહેલાં કે હું આપને જણાવું કે, આટલાં બધા લોકો પ્રત્યે આકર્ષિત થવાની આપની સમસ્યાથી આફ કેવી રીતે બચી શકો છો, કે આપ પોતાને રોકી કેવી રીતે શકો છો..અને બીજા પ્રત્યે આદર ભાવ રાખી શકો છો. મને તમારા બીજા પ્રશ્નનો ઉત્તર પહેલાં આપવો પડશે. અશોભનીય થયા વગર આપ કોઇ વ્યક્તિ પત્રત્યે આપનાં આકર્ષણની ભાવના કેવી રીતે વ્યક્ત કરી શકો અને તેને અસહજ પણ ન લાગવા દો?

આપે આ સમજવાનું રહેશે કે, મહિલાઓ પણ મનુષ્ય છે.અ ને મનુષ્ય હોવાનો અર્થ ફક્ત શારીરિક અંગનું હોવું નથી હોતું. એવાં અંગ જેને જોઇને આપને આકર્ષણ થાય જેમ કે મોટા સ્તન કે ભારે હોઠ. મોટા સ્તન અને ભારે હોઠવાળી મહિલા પણ માનવ છે. તેમનું પોતાનું વ્યક્તિત્વ છે. તેમની ભાવના છે. અને તેમનું પોતાનું જીવન અને તેમની અલગ કહાની છે. તેથી આપ કોઇ મહિલાનાં શારીરિક ગઠન પ્રત્યે આકર્ષિત થાઓ છો તો તેને આદરપૂર્વક પોતાનો પરિચય આપો. અને તેને જણાવો કેઆપને તેની આ વાતો પસંદ છે. લોકોને ઇમાનદાર અને સાચી પ્રશંસા ગમે છે. પછી આપ કોઇનાં પ્રત્યે આકર્ષિત હોવ તો તેને ખુલ્લારૂપથી એક માનવનાં રૂપમાં વાત કરવી તે તેને એમજ એકી ટસે જોયા કરવાની સરખામણીએ વધુ સારો અનુભવ આપશે.

એવાં કોઇ વ્યક્તિને જેને આપે જોયો છે તેની કલ્પના કરીને પોતાને રોકવું કે પોતાની ઇચ્છાઓને દબાવવી. ઇચ્છા દબાવવી એટલે કે પોતાને એમ કહ્વું કે, કોઇનાં પ્રત્યે આકર્ષિત થવું ખોટુ છે અને પછી પોતાની ઇચ્છાઓ વિશે તેને કહેતા રોકવું. જરાં યાદ કરો જ્યારે આપણે નાના હતા ત્યારે આપણાં માતા પિતા હમેશાં કોઇ વસ્તુ ખાવાની ના પડતા તે સમયે જે તે વસ્તુને આપણાંથી દૂર મુકી દેતા. તો તેને મેળવવાની આપણી ઇચ્છા કેટલી વધી જતી? જે વસ્તુ અંગે આપણે જાણીએ છીએ કે આપણે તેને પ્રાપ્ત નહીં કરી શકીએ તો તેને મેળવવાની ઇચ્છા અંદરથી વધી જાય છે.

મને જાડી અને મોટા સ્તનવાળી મહિલાઓ આકર્ષિત કરે છે


મહિલાઓને એક એવી વ્યક્તિનાં રૂપમાં ઓળખવાની શરૂઆત કરવી જેમનું પોતાનું જીવન છે અને તેમનું પોતાનું એક વ્યક્તિત્વ છે. ન ફક્ત કેટલાંક શારીરિક અંગોનાં બનેલી હોય કે ન તે મહિલા કે જેને આપ આકર્ષક માનો છો, ખુલી રીતે, ઇમાનદારી અને ઇજ્જતથી વાત કરવાથી આપને લાગશે કે આપ આપની ઇચ્છાઓને નિયંત્રિત કરી રહ્યાં છો. શરૂઆતમાં આપને આમ કરવામાં મુશ્કેલી થસે પણ અંતત: આપ આપની ઇચ્છાઓને ઇમાનદારી, આકર્ષક અને આદરપૂર્ણ રીતે વ્યક્ત કરતા શીખી જશો. અભ્યાસ કોઇને પણ વધુ સારુ બનાવી શકે છે.
Published by: Margi Pandya
First published: December 1, 2020, 6:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading