'અમારા રિલેશનમાં મારે આદેશ માનનારા પાર્ટનરની ભૂમિકા અદા કરવી છે'

News18 Gujarati
Updated: December 24, 2020, 5:49 PM IST
'અમારા રિલેશનમાં મારે આદેશ માનનારા પાર્ટનરની ભૂમિકા અદા કરવી છે'
પ્રતિકાત્મક તસવીર

એક સફળ BDSM સંબધ માટે સંવાદ હોવો જરૂર છે. આપ આપનાં પાર્ટનરની સાથે બેસીને તેનાં વિશે વાત કરો. આપ બંનેને કઇ કઇ ગતિવિધોઓ પસંદ છે જેને આપ કરવા માંગો છો. અને તેનાંથી આપને આનંદ મળે છે. આપને અને આપનાં પાર્ટનરને સૌથી વધુ શું પસંદ છે. આ વાતને સ્પષ્ટ કરી લો. અને તે પણ કે BDSMથી આપને શું જોઇએ છે. તેમાં થપ્પડ મારવું, ચાબુક મારવું.. કોઇને ખુંટાથી બાંધવા જેવી ગતિવિધિઓ શામેલ છે.

  • Share this:
સવાલ: મને મારી પત્નીની સાથે Femdom સંબંધ શરૂ કરવો પડ્યો છે. મને આપની સલાહની જરૂર છે. મને મારા પાર્ટનરની સાથે આદેશ માનનારા પાર્ટનરની ભૂમિકા અદા કરી છે. મારી મુશ્કેલી એ છે કે, હું તેને સુરક્ષિત રીતે કોઇ મેન્ટરની દેખરેખમાં શરૂ કરવાં માંગુ છું, કૃપ્યા જરાં સલાહ આપો.

જવાબ: એક આનંદપૂર્ણ BDSM રિલેશનશિપ માટે જરૂરી છે. આપસી સહમતી, પોતાને શિક્ષિત કરવાનો સમય, સંવાદ અને તે બાદ એક બીજાનું ખ્યાલ રાખવાની વાત. એક આજ્ઞાકારી કે અન્યને આધીન રહેનારા પાર્ટનરનાં રૂપમાં આપ આ ખેલમાં એખ પ્રકારે સૌથી ડાયનામિક પાર્ટનર છો. માઇકલ મકાઇએ તેને 'આજ્ઞાપાલન કા સૌગાત' કહ્યું છે. આજ્ઞાનું પાલન કરવાની વાત માની આપ આપનાં પા્ટનરને આપની ઉપર હાવી થવાનાં આ પ્રકારની તક આપો છો જેમાં આપ બંને આનંદદાયક અનુભવો. પ્રભુત્વ જતાવવું હમેશાથી જરૂરીયાત, માંગનું ધ્યાન રાખવાં અને યૌન સંબંધ બનાવતા પહેલાં પોતાનાં પાર્ટનરની સાથે થયેલી સમજૂતીનું આદર કરવું જોઇએ. અને જે મનમાં આવે એવું કરવાનું નથી.એક સફળ BDSM સંબધ માટે સંવાદ હોવો જરૂર છે. આપ આપનાં પાર્ટનરની સાથે બેસીને તેનાં વિશે વાત કરો. આપ બંનેને કઇ કઇ ગતિવિધોઓ પસંદ છે જેને આપ કરવા માંગો છો. અને તેનાંથી આપને આનંદ મળે છે. આપને અને આપનાં પાર્ટનરને સૌથી વધુ શું પસંદ છે. આ વાતને સ્પષ્ટ કરી લો. અને તે પણ કે BDSMથી આપને શું જોઇએ છે. તેમાં થપ્પડ મારવું, ચાબુક મારવું.. કોઇને ખુંટાથી બાંધવા જેવી ગતિવિધિઓ શામેલ છે. એવી ઘણી પુસ્તકો છે જેમાં આવી ઘણી વાતો વિસ્તારથી લખી છે. અને તેવી વાતો જે આપ ઇચ્છો છો કે આપનો પાર્ટનર કરે. તેનાં વગર તમે BDSM રિલેશનમાં શામેલ થવાં નથી માંગતા.. ઉદહારણ તરીકે 'ગાળો આપવી અને થપ્પડ મારવા મારા માટે આવશ્યક છે' કે 'પેડલનાં પ્રયોગની સ્થિતિમાં મને બાદમાં ખુબ જ દેખભાળની જરૂર રહેશે.' જેવી વાતો જરૂરીની સીમાઓ જોડાયેલી છે.

જોકે આ વાત પર વિચાર કરવો જરૂરી છે. કે આપ યૌન ક્રિયાની પહેલાં શું નથી કરવાં ઇચ્છતા.. BDSMમાં અમે 'સોફ્ટ લિમિટ' અને 'હાર્ડ લિમિટ'ની વાત કરીએ છીએ. જો આપને કોઇ વાત અંગે ખચકાટ છે તો આપ આપનાં પાર્ટનરને કોઇ સખત નિર્દેશ હેઠળ આવું કરવાની અનુમતિ આપવાં ઇચ્છો છો તો તેને સોફ્ટ લિમિટ કહેવાય. પછી આપનો પાર્ટનર આપનાં શરીરનાં કયા ભાગની સાથે કંઇ વિશેષ કરવા ઇચ્છે છે અને આપ તે માટે સહમત છો કે નથી તો આપનાં શરીરનાં અન્ય ભાગ સાથે આમ કરવામાં આવે તો તેને સોફ્ટ લિમિટ કહેવામાં આવે છે. હાર્ડ લિમિટ તેને કેહવામાં આવે છે કે જેમાં આપને નાપસંદ હોય તેને આપ નથી ઇચ્છતા કે તે પરફોર્મ કરવામાં આવે.

આ જરૂરી છે કે, આપ આપનાં પાર્ટનરને સોફ્ટ અને હાર્ડ લિમિટ અંગે જણાવો. જેથી તે કોઇ સીમાનું ઉલ્લંઘન કરે નીહં અને આ કામ આપ બંને આનંદપૂર્વક માણો. આ સીમાનું ઉલ્લંઘન એકદમ ન થવું જોઇએ. આ પૂર્ણ સહમતીને આધીન જ થવું જોઇએ. તેમની પાસે આપની સાથે કંઇપણ કરવાની આઝાદી હસે અને તેમને આ સુનિશ્ચિત કરવાનું હશે કે આપને પણ તેનો આનંદ મળે. જોકે આ કાર્યની વચ્ચે જો આપ પર હાવી રહેનાર પાર્ટનર આપની સાથે કંઇક એવું કરે છે જે આપને પંસદ નથી કે આપને દર્દ થાય છે કે તે આરામદાયક નથી તો ભલે આ સીમા નક્કી હોય પણ આપની પાસે અધિકાર છે કે આપ તેને રોકી શકો છો. આ એ જ સમય છે જ્યાં 'સુરક્ષિત શબ્દ'નાં પ્રયોગની જરૂર હોય છે.

પ્રતિકાત્મક તસવીર
BDSM યૌન ક્રિયામાં ઘણાં પ્રકારની સ્થિતિઓ હોય છે જ્યારે આજ્ઞાકારી પાર્ટનરને 'હવે છોડી દો' કે 'નહીં' મઝા લેવા માટે કહેવાનું હોય છે. જ્યારે આનંદ માટે કરવામાં આવે છે. તેથી હાવી થનાર પાર્ટનરને ફક્ત આ શબ્દોતી જ તત્કાલ રોકાવા માટે કહેવું પર્યાપ્ત નથી. આ કારણ ચે કે, આપને એક 'સુરક્ષિત શબ્દ' શોધવાની. એક એવો શબ્દ જે આપનાં પાર્ટનરને માલુમ હોય કે સંભોગની વચ્ચે નહીં બોલવા અને એવાં પ્રકારનો સંકેત જે તુરંત જ રોકાઇ જવા માટે છે. આ સુરક્ષિત શબ્દ પવિત્ર છે. જ્યારે તેને બોલાવામાં આવે છે તો તે 'ના'નાં બરાબર છે. અને હાવી પાર્ટનરે તત્કાળ રોકાઇ જવાનું છે ભલે કંઇપણ કેમ ન થઇ જાય.

જો આપ BDSMમાં કોઇ રમકડાંનો ઉપયોગ કરો છો તો તે સુનિશ્ચિત કરવું જરૂરી છે કે તેની સફાઇ અને સેનેટાઇઝ જરૂરી છે. BDSMનાં રમકડાંની જગ્યા ઘરમાં ઉપયોગમાં લેવાતી ગમેતે વસ્તુનો ઉપયોગ ન કરવો. કે જેનાંથી તેને ઇજા થઇ શકે. દોરીનાં પ્રયોગ માટે પણ અલગ અલગ પ્રકારની ગાંઠનું જાણવું અને તે અંગે આપનાં પાર્ટનરે પણ બાંધતા અને ખોલતા આવડવું જોઇએ. કારણ કે કારણ કે અસાવધાનીમાં કોઇ ગાંઠ લોહીનાં પ્રવાહને રોકી શકે છે. અને તને નુક્સાન પહોંચાડી શકે છે. આપની નજીકમાં જ ફર્સ્ટ એઇડ બોક્સ હોવું જોઇએ જેથી કોઇ પ્રાકરની ઇજા થાય તો તેનો ઇલાજ થઇ શકે

કોઇપણ BDSMમાં આ કાર્ય બાદ દેખભાળની ખુબ જ જરૂરી છે. એક વખત કાર્ય સમાપ્ત થઇ જાય તે બાદ હાવી પાર્ટનરની જવાબદારી છે કે, તે આજ્ઞાકારી પાર્ટનરની ઇજા પર પટ્ટી કરે અને તેને ચુંબન અને સ્પર્શથી તેનાં જખમને દૂર કરે. અને તેને આનંદ આપે. હું આપને બૂક્સ વાંચવાની સલાહ આપીશ તેમાં આપને આ અંગે વધુ જાણકારી મળશે. હુ આપને સલાહ આપીશ આપ માઇકલ મકાઇની Domination & Submission વાંચો. અને ઇન્ટરનેટ પર હાજર સામગ્રીઓની મદદ લો. પોતાની જરૂરીયાતો અને સીમાઓ અંગે આપનાં પાર્ટનરને જણાવો. સહેલાઇથી યાદ રહે તેવાં સુરક્ષિત શબ્દનું નિર્માણ કરો. અને તેનો આનંદ ઉઠાવો.
Published by: Margi Pandya
First published: December 24, 2020, 5:45 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading