ગરમીમાં ઠંડા રાખશે, 'કાચી કેરીનો બાફલો'

News18 Gujarati
Updated: April 11, 2018, 1:59 PM IST
ગરમીમાં ઠંડા રાખશે, 'કાચી કેરીનો બાફલો'

  • Share this:
ઘરે બનાવો 'કાચી કેરીનો બાફલો'

સામગ્રી:
100 ગ્રામ કાચી કેરી

3-4 ગ્લાસ પાણી
100 ગ્રામ ગોળ
1/4 ટી સ્પૂન મરચું1/2 ટી સ્પૂન ખાંડેલુ જીરું
મીઠું સ્વાદ અનુસાર

રીત:
-કેરીને ધોઈ, છોડાં સાથે બાફીને તેનો ગર કાઢવો
-એક વાસણમાં 3-4 ગ્લાસ પાણી લેવું, તેમાં ગોળનો ભૂકો ઓગાળવો
-હેન્ડ મિક્સરથી તેને એક રસ કરી લો
-તેમાં મીઠું, મરચું અને ખાંડેલું જીરું ઉમેરો
-ફ્રિજમાં ઠંડુ કરી તેને સર્વ કરો.
-આપને જો તડકામાં ફરવાનું હોય તો બાફલો સાથે રાખો તેનાથી લૂ નથી લાગતી
Published by: Margi Pandya
First published: April 11, 2018, 1:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading