મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ માણવા કહે છે પણ મને તે ગંદુ લાગે છે, હું શું કરું?

News18 Gujarati
Updated: December 11, 2020, 11:09 AM IST
મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ માણવા કહે છે પણ મને તે ગંદુ લાગે છે, હું શું કરું?
પ્રતિકાત્મક તસવીર

આપને મારું કહેવું છે કે, આપ યોનિ અંગે વધુ વિચારો. અને આપની ગર્લફ્રેન્ડ આપ કેવી રીતે ઓરલ સેક્સનો આનંદ આપી શકો છો. આ વિશે મે જાણકારી મેળવો. સંભોગ કરવામાં સારુ હોવું તે કંઇ શરમની વાત નથી.

  • Share this:
પ્રશ્ન : મારી ગર્લફ્રેન્ડ મને ઓરલ સેક્સ કરવા કહેતી હોય છે. પણ મને આ ખુબજ ગંધાતુ લાગે છે. અને મે સાંભળ્યું છે કે, યોનિમાં જીભ ફેરવવાથી બીમારીને આવકારવા જેવું છે. શું તે યોગ્ય છે?

જવાબ: એવામાં યૌન સંબંધ જે આપસી સહમતિથી થાય છે તેની મૂળ વાત એ છે કે તેમાં શામેલ બંનેને આનંદ મળે. જો આપની ગર્લફ્રેન્ડ આપની સાથે ઓરલ સેક્સ માણે છે તો આપ પણ તેની સાથે એમ કરો અને તેની માંગણી કરવાની તેને જરૂર નથી. આ તો ઉચિત શિષ્ટાચાર છે.

યોનીમાં લિંગથી વધુ કંઇજ ખરાબ નથી હોતું. અને ઇમાનદારીની વાત તો એ છે કે, આપને મહિલાની જજનનાંગ 'ગંધાતુ' લાગે છે તો બની શકે છે કે આપ એટલાં પરિપક્વ નથી થયા ેક આપ આ પ્રકારનું કાર્ય કરી શકો.

આપને મારું કહેવું છે કે, આપ યોનિ અંગે વધુ વિચારો. અને આપની ગર્લફ્રેન્ડ આપ કેવી રીતે ઓરલ સેક્સનો આનંદ આપી શકો છો. આ વિશે મે જાણકારી મેળવો. સંભોગ કરવામાં સારુ હોવું તે કંઇ શરમની વાત નથી.

પ્રતિકાત્મક તસવીર


બીજી વાત, હા તે સંભવ છે કે કોઇ મહિલાને ઓરસ સેક્સ આપતા સમયે આપને એસટીડીને કારણે સંક્રમણ થવું જરુરી છે. જોકે, કોઇ મહિલાની સાથે સંભોગ કરતાં જ્યારે તે આપને ઓરલ સેક્સ આપે છે કે આપને ઘણી વખત ચુંબન કરે છે તો તે મહિલાને પણ આપનાંથી એસટીડી થઇ શકે છે. એસટીડીને રોકવા માટે સર્વાધિક ઉત્તમ ઉપાય કોન્ડોમનો ઉપયોગ કરવામાં આવે. જ્યારે આપ આપની ગર્લફ્રેન્ડને ઓરલ સેક્સ આપો છો તો ડેન્ટલ ડેમ (Dental Dam)નો ઉપયોગ કરોય જે આપનાં મોહ અને યોનિની વચ્ચે રુકાવટનું કામ કરે છે. જે કોન્ડોમનો પ્રયોગ જેવો હોય છે. ડેન્ટલ ડેમ સહેલાઇથી ઓનલાઇન ઉપલબ્ધ છે. અને તે દવાની દુકાનમાં પણ મળે છે. જ્યાંથી તમે કોન્ડમ પણ ખરીદી શકો છો.
પ્રતિકાત્મક તસવીર


જોકે, એસટીડીની આશંકાને સંપૂર્ણ દૂર કરવાં જરૂરી છે કે, આપ બંને આ વાતની તપાસ કરતા રહો કે આપને કોઇ સંક્રમણ તો નથીને. અને આમ કર્યા બાદ ચિંતાની કોઇ વાત નહીં થાય.

પણ જેમ મે પહેલાં કહ્યું છે, આપ આપની ગર્લફ્રેન્ડને ઓરલ સેક્સ આપવામાં કોઇ જ ખતરનાક નથી. અને તેમાં કંઇજ ગંદુ નથી. આપની ગર્લફ્રેન્ડને યોન આનંદ મેળવવાનો સંપૂર્ણ હક છે જો આપ તેને આપવામાં સક્ષમ છો તો ઘણી જ સારી વાત છે.
Published by: Margi Pandya
First published: December 11, 2020, 10:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading