અહીં કરેલું બાઇટ પત્નીને તરત જ કરી દે છે...જાણો બેસ્ટ રિલેશન ટિપ્સ
News18 Gujarati Updated: November 30, 2022, 4:42 PM IST
પત્નીને અહીં બાઇટ કરો
relationship tips: લગ્ન પછી કપલ માટે રિલેશન રાખવા બહુ જરૂરી હોય છે. રિલેશન રાખવાથી પણ સંબંધોમાં અને હેલ્થને અનેક ઘણાં અનેક ફાયદાઓ થાય છે. આ માટે લગ્ન પછી રિલેશન રાખવા ખૂબ જરૂરી છે.
લાઇફ સ્ટાઇલ ડેસ્ક: લગ્ન પછી દરેક કપલ એક રિલેશનશિપમાં બંધાતા હોય છે. આ સાથે જ લગ્ન પછી રિલેશન રાખવાથી બન્ને વ્યક્તિ વચ્ચેના સંબંધો મજબૂત થાય છે અને સાથે તમારી રિલેશનશિપ મજબૂત થાય છે. આ માટે લગ્ન પછી રિલેશન રાખવા પણ જરૂરી છે. પરંતુ રિલેશન રાખતી વખતે અનેક કપલ્સને નાના-મોટા પ્રોબ્લેમ્સ થતા હોય છે જેમ કે પાર્ટનર ખુશ ના થાય, રિલેશન રાખવા માટે પાર્ટનર તૈયાર ના થાય...આ ટાઇપની અનેક તકલીફો પાર્ટનરની વચ્ચે થતી હોય છે, પરંતુ તમને એક વાત જણાવી દઇએ કે જો તમે રિલેશન રાખતા પહેલાં તમારી લેડી લવને શરીરના આ પાર્ટમાં બાઇટમાં કરો છો તો એ તરત જ રિલેશન રાખવા માટે તૈયાર થઇ જાય છે. તો જાણો આ વિશે વધુમાં..
આ પણ વાંચો: શરીરના આ અંગો સ્પર્શ કરીને પછી રાખો રિલેશન
- તમે જ્યારે તમારી વાઇફની નજીક જાવો છો અને એને મુડ આવતો નથી તો તમે સૌથી પહેલા એની કાનની બૂટ પર બાઇટ કરો. આ બાઇટથી એ ખુશ થઇ જાય છે અને રિલેશન રાખવા માટે તૈયાર થઇ જાય છે.
- નિપ્પલ્સ પર તમે હળવા હાથે હાથ ફેરવો. આ દરેક પુરુષને ગમતું હોય છે. આ સાથે જ તમે તમારી વ્યક્તિને આ જગ્યા પર હાથ ફેરવીને બાઇટ ભરો છો તો એની ફિલિંગ કંઇક અલગ જ આવે છે. નિપ્પલ્સને ટચ કરવાથી અને બાઇટ કરવાથી એ જલદી તમારી સાથે બેડ પર આવવા તૈયાર થઇ જાય છે.
આ પણ વાંચો: પ્રેગનન્સીમાં આ પોઝિશનમાં ઊંઘવાથી થાય છે અનેક લાભ
- તમે તમારી લેડી લવને ગરદન પર હાથ ફેરવો અને પછી મસ્ત બાઇટ ભરો. આમ કરવાથી એ ખુશ થઇને તમારી બાજુ આવે છે. આ સાથે જ એનો આખો મુડ બદલાઇ જાય છે. ગરદન પર તમે હળવા હાથે હાથ ફેરવીને મસ્ત બાઇટ ભરો છો તો એ પણ ખુશ થઇને તમારી બાજુ આવે છે અને રિલેશન રાખવા માટે પહેલ કરે છે. આ ટિપ્સથી તમે પાર્ટનરને તમારી નજીક લાવી શકો છો.
- સાથળ પર તમે હાથ ફેરવીને પાર્ટનરને નજીક લાવી શકો છો. આ માટે તમે તમારી વાઇફને પહેલાં સાથળ પર હાથ ફેરવો અને પછી મસ્ત બાઇટ ભરો. આમ કરવાથી એ ખુશ થઇને તમારી નજીક આવી જશે.
Published by:
Niyati Modi
First published:
November 30, 2022, 4:42 PM IST