શું ગળે લાગવું અથવા આલિંગનની પ્રકૃતિ સેક્સુઅલ હોય છે? કોઈને ગળે લગાવવાથી ક્યારે બચવું જોઈએ?

News18 Gujarati
Updated: February 26, 2021, 11:19 PM IST
શું ગળે લાગવું અથવા આલિંગનની પ્રકૃતિ સેક્સુઅલ હોય છે? કોઈને ગળે લગાવવાથી ક્યારે બચવું જોઈએ?
પ્રતિકાત્મક તસવીર

જો તમે ખુબ જ અંતરંગ રીતથી કોઈને આલિંગન કરી રહ્યા છો. અને બીજી વ્યક્તિના શરીરની દરેક જગ્યાએ સ્પર્શી રહ્યા છો. એટલું જ નહીં અનુચિત જગ્યાઓને પણ.

  • Share this:
પ્રશ્નઃ શું ગળે લાગવું અથવા આલિંગનની પ્રકૃતિ સેક્સુઅલ હોય છે? કોઈને ગળે લગાવવાથી ક્યારે બચવું જોઈએ? કેવી રીતે જાણી શકાય કે કોઈને ગળે લાગવું પસંદ છે કે નહી?

જવાબઃ ગળે (hug) લગાવવું હંમેશા સેક્સુઅલ (sexual tips) નથી હોતું. એ નિર્ભર હોય છે તમે કોને ગળે લગાવી રહ્યા છો. કેવી રીતે અને કઈ પરિસ્થિતિમાં. આમાં સંદર્ભ વધારે મહત્વપૂર્ણ છે. હાં. કેટલાક આલિંગનની પ્રકૃતિ (clipt nature) ખુબ જ સેક્સુઅલ (sexual wellnes) હોય છે. જો તમે ખુબ જ અંતરંગ રીતથી કોઈને આલિંગન (Types of hugs) કરી રહ્યા છો. અને બીજી વ્યક્તિના શરીરની દરેક જગ્યાએ સ્પર્શી રહ્યા છો. એટલું જ નહીં અનુચિત જગ્યાઓને પણ.

જો કોઈ આ આલિંગન પરેશાનીની હદ સુધી વધારે સમય સુધી ચાલે છે તો આને કોઈ વ્યક્તિનો યૌન સંકેત (Sexual indication) પણ માની શકાય છે. તમારે શરીરની ભાષાને (Body language) નજર રાખવી પડશે. આ વાતોનો નિર્ધાર અનાયાસે જ કરવામાં આવે છે. તમને એ વાતનો અનુભવ થાય છે કે આલિંગન કંઈક અજીબ છે.

આ પણ વાંચોઃ-મારો મિત્ર સમલૈંગિક છે, અને હું સમલૈગિક નથી થવા ઇચ્છતો, શું કરું?

આ વાતને તપાસવા માટે કોઈ સુધી ફોર્મ્યુલા નથી હોતી જેનાથી એ જાણી શકાય કે કોઈ આલિંગન સેક્સુઅલ (sexual hug) છે કે નહીં. સૌથી સુરક્ષિત રીત એ છે કે જો તમે કોઈ વ્યક્તિને સારી રીતે જાણતા નથી અને તમને ખબર નથી કે તે આ ગળે મળવાને કેવી રીતે લેશે તો બાજુથી તેને ગળે મળો.

આ પણ વાંચોઃ-'આપણે બળાત્કારોને કેવી રીતે ઘટાડી શકીએ, તેના વિશે ચર્ચા થતી નથી, તમારા મંતવ્યો જણાવશો'આ પ્રકારની સ્થિતિમાં બાજુથી ગળે લાગવું ખુબ જ વિનમ્ર, કોમળ હોય છે. આ સૌથી વધારે સુરક્ષિત હોય છે. જો સામેવાળા આ પહેલને બંને હાથ ફેલાવીને આપે છે તો તમે બાજુથી કરવામાં આવનારા આલિંગનને ઉચિત આલિંગનમાં ફેરવી શકો છો.

આ પણ વાંચોઃ-પેરેન્ટ્સને લાગે છે કે, તેમને અમારી સેક્સુઆલિટીમાં દખલ દેવાનો અધિકાર છે?

જ્યારે કોઈ અન્ય તમને ગળે મળવા ઈચ્છે છેતો તમે આ પ્રસ્તાવને ખુબ જ વધારે ઉત્સાહિત નહીં તો સીધા જ તમારો હાથ આગળ વધારીને ખભા ઉપર ટપલી આપી શકો છો. ખભા ઉપર થપકી આપવી અને હાથ મેળવવાથી તમે મિત્રવત વ્યવહાર બનાવી રાખી શકો છો.

આ પણ વાંચોઃ-છોકરાઓમાં પ્યૂબર્ટીનો શો અર્થ હોય છે અને તેમને કેવી સ્થિતિમાંથી પસાર થવું પડે છે?

જો આલિંગન દરમિયાન કોઈ ક્ષણે તમે અસહજ મહેસૂસ કરો છો તો તમે તે વ્યક્તિને હળવો થક્કો મારી શકો છો જેથી તને જરૂરી સંદેશ પ્રાપ્ત થઈ જાય. અને ભવિષ્યમાં ફરીથી આ પ્રકારની કોશિશ ન કરે. અંગત સ્પેશ બનાવી રાખવાનો અધિકાર તમારી પાસે છે.

અને આ સ્પેશને પાર કરવાની મંજૂરી તમે કોઈને આપો છો એ નિર્ણય કરવાનો અધિકાર પણ તમને છે. આલિંગન મુશ્કિલ ભરેલું હોઈ શકે છે. જો તમે સાવધાન રહો તો તમે આલિંગન દરમિયાન સેક્સુઅલ અને બીન સેક્સુઅલમાં અંતર કરી શકો છો.
Published by: ankit patel
First published: February 26, 2021, 11:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading