આખરે બદામ તેલ તમારા માટે કેમ જરૂરી છે? જાણો Hamdard Roghan Badam Shirin ના ફાયદા

News18 Gujarati
Updated: December 18, 2020, 10:20 PM IST
આખરે બદામ તેલ તમારા માટે કેમ જરૂરી છે? જાણો Hamdard Roghan Badam Shirin ના ફાયદા
Photo by Louis Hansel @shotsoflouis on Unsplash

આજના સમયમાં આપણી ત્વચા, વાળ અને આપણું એકંદર સ્વાસ્થ્ય સતત તણાવમાં રહે છે. આવા નિસ્તેજ વાળ અને ત્વચાની સંભાળ રાખવી ઘણીવાર અતિશય મુશ્કેલ કામ લાગે છે. આમ છતાં આપણે હમેશાં શ્રેષ્ઠ દેખાવાની અપેક્ષા રાખીએ છીએ

  • Share this:
વર્ષોથી આપણી માતાઓ અને પૂર્વજો બદામના ઘણા ફાયદાઑ સમજી ચૂક્યા છે. આપણને બધાને કદાચ યાદ હસે કે બાળપણમા આપણી મમ્મી અથવા તો દાદી રાતે બદામ પલાળી રાખતા અને બીજા દિવસે આપણને છોલીને આપતા.

આજના સમયમાં આપણી ત્વચા, વાળ અને આપણું એકંદર સ્વાસ્થ્ય સતત તણાવમાં રહે છે. આવા નિસ્તેજ વાળ અને ત્વચાની સંભાળ રાખવી ઘણીવાર અતિશય મુશ્કેલ કામ લાગે છે. આમ છતાં આપણે હમેશાં શ્રેષ્ઠ દેખાવાની અપેક્ષા રાખીએ છીએ. જો અમે તમને કહીએ કે હવે તેજસ્વી અને યુવાન ત્વચા મેળવવા અને તમારા સ્વાસ્થ્યને સુધારવા માટે એક બહુગુણી ઉત્પાદન છે જે તમારું કામ એકદમ સરળ કરી શકે છે તો?

Rogan Badam Shirin એ હમદર્દ દ્વારા પ્રસ્તુત 100% શુદ્ધ, મીઠી બદામનું અનન્ય યુનાની ફોર્મ્યુલેશન છે. ઉચ્ચ ગુણવત્તાવાળા તેલ હોવાને કારણે આમાં તમને વિટામિન E, વિટામિન A, ઝીંક અને ઓમેગા -3 ફેટી એસિડ્સના તમામ કુદરતી લાભ મળે છે. આ એક જ ઉત્પાદન તમારું મગજ અને હાડકાં મજબૂત બનાવે છે, થાક દૂર કરે છે, તમને વધુ સારી રીતે સૂવામાં અને જોશ વધારવામાં પણ મદદ કરે છે. આ ઉપરાંત ત્વચાની સંભાળ, વાળની ​​સંભાળ અને રસોઈમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

Photo by Louis Hansel @shotsoflouis on Unsplash


તમારી ત્વચા અને નખ માટે બ્યુટી કેર

આ હળવું અને નોન-ગ્રીસી બદામનું તેલ શિયાળાના ઠંડા હવામાન સામે લડે છે અને ત્વચાને નરમ અને કોમળ બનાવે છે. તેનો ઉપયોગ તમે પ્રાઇમરી મોઈશ્ચરાઈઝર તરીકે અથવા તમારા ચહેરા અને શરીર પર મસાજ તેલ તરીકે કરી શકો છો. આ તેલના દૈનિક ઉપયોગથી સૂકી કોણી, એડી અને ઘૂંટણને પણ ફાયદો થશે. મોઈશ્ચરાઈઝીંગ અને 100% શુદ્ધ બદામ તેલ, Rogan Badam Shirin શિશુના દૈનિક માલિશ માટે ખૂબ સારું છે. હવે તમે પણ મેળવી શકો છો ચમકતી ત્વચા!બસ આટલુ જ નહીં. રોજ રાતે સુવા પહેલા તમારી આંગળીઓ અને હાથમાં આ તેલથી માલિશ કરીને તમે બરડ નખને અલવિદા કહી આંગળીઓ કુણી બનાવી શકો છો. સમય જતાં, તમારા નખ મજબૂત બની જશે. આ તેલના નિયમિત ઉપયોગથી ખેચાયેલી ત્વચાના ડાઘા પણ જાય છે.

હવે કરો તમારા વાળનું સારું જતન

આખા વર્ષ દરમ્યાન આપણાં વાળ ગરમીમાં સુરજ નીચે તાપે છે અને શિયાળામાં ભેજને કારણે બગડે છે. Roghan Badam Shirin તમારા તમારા માથાની ત્વચાની તંદુરસ્ત રાખે છે અને સાથે જ વાળ ઉતરતા પણ રોકે છે. તમારા વાળ કેટલા લાંબા છે તે મહત્વનું નથી, અઠવાડિયામાં બે વાર ગરમ તેલના માલિશથી તમને ખરેખર ફરક પડશે. આ તેલ નો નિયમિત ઉપયોગ કરો ટૂંક સમયમાં જ તમને નરમ અને વ્યવસ્થિત વાળ જોવા મળશે.

સ્વાસ્થ્ય માટે પણ મળશે જબરદસ્ત લાભ

શું તમે જાણો છો કે 1 ચમચી બદામના તેલમાં તમારા વિટામિન E ના દૈનિક ડોઝના 26% નો સમાવેશ થાય છે? પરંતુ એટલું જ નહીં, આમાં નાની માત્રા માં વિટામિન K પણ છે જે તમારા હાડકાઓને મજબૂત બનાવવા માટે જાણીતું છે. હકીકતમાં, મીઠી બદામનું તેલ તમારા હૃદયરોગના જોખમને ઓછું કરવા, વજન ઘટાડવામાં અને લોહીમાં શર્કરાના સ્તરને સ્થિર કરવામાં મદદ કરે છે. તમે આ બદામના તેલના 5-10 ટીપાંને ગરમ દૂધમાં ઉમેરીને સૂતા પહેલાં પી શકો છો અને બાળકો નાસ્તામાં પી શકે છે. આનો સતત ઉપયોગ મગજ તેજ બનાવે છે અને પેટ સાફ રાખવામા મદદ કરે છે.

Photo by Louis Hansel @shotsoflouis on Unsplash


રસોઇમાં પણ આનો ઉપયોગ કરી શકો છો

એકદમ હળવું, સ્વાદિષ્ટ તેલ Roghan Badam Shirin નો ઉપયોગ તમે ઘણા વાનગીઓમાં ફિનિશિંગ ઓઇલ તરીકે કરી શકો છો. તમે સ્વાદિષ્ટ કચુંબર બનાવી શકો છો, તંદુરસ્ત ફેટ માટે તમે ભાત અથવા પાસ્તામાં ઉમેરી શકો છો અથવા સાઇડ ડિશને સ્વાદિષ્ટ ફ્લેવાર આપવા આનો ઉપયોગ કરી શકો છો.

આ બહુગુણી મીઠા બદામ તેલનો ઉપયોગ તમે કેવી રીતે કરો છો તેનાથી ફરક પડતો નથી, દરેક બાબતમાં આ સર્વાંગી વિજેતા છે.

તમારી જાતે આ તેલ ટ્રાય કરવા અને ઓર્ડર આપવા માટે અહીં ક્લિક કરો!
Published by: Ashish Goyal
First published: December 18, 2020, 10:20 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading