મૂળાનો ફેસપેક બનાવવા મૂળાની પેસ્ટમાં ઉમેરો ફક્ત આ ચીજ, ગ્લો આવી જશે

News18 Gujarati
Updated: October 21, 2019, 6:04 PM IST
મૂળાનો ફેસપેક બનાવવા મૂળાની પેસ્ટમાં ઉમેરો ફક્ત આ ચીજ, ગ્લો આવી જશે
મૂળાની તસવીર

મૂળાથી બનેલો ફેસપેક અપાવશે આ સમસ્યાઓથી મુક્તિ

  • Share this:
કેવી રીતે બનાવશો મૂળાનો ફેસપેક -  મૂળાને આ રીતે ચહેરા પર લગાવો અને થઈ જાવ ફ્રેશ
અડધો મૂળો લઈને તેની છાલ કાઢીને સરખી રીતે ધોઈને તેની પેસ્ટ બનાવી લો. જો ગ્રાઈન્ડર કે મિક્સર ન હોય તો તેને ખમણી લો. હવે આ પેસ્ટને વાટકીમાં કાઢી તેમાં લીંબુનો રસ ભેળવો. તેમાં 4-5 ટીપાં ઑલિવ ઑઈલ મિક્સ કરી લો. આ ફેસ પૅકને ચહેરા પર લગાવી 10 થી 15 મિનિટ લગાવી રાખો. સૂકાય એટલે સાદા પાણીથી તમારા ચહેરાને ધોઈ લો. તમારો ચહેરો નીખરી ઉઠશે.

સ્કિન માટે મૂળો જરૂરી- મૂળાથી બનેલો ફેસપેક અપાવશે આ સમસ્યાઓથી મુક્તિ

મૂળામાંથી બનાવેલો ફેસ પેક ચામડી પર લગાવવાથી તરત જ નિખાર આવે છે.
મૂળાને ચહેરા પર લગાવવાથી ચહેરા પર ગ્લો વધે છે.
ચહેરાને ફ્રેશ બનાવે છે.આ ફેસ પેક તડકાના કારણે ચહેરા પર પડતા ડાઘ-ધબ્બા દૂર કરે છે અને ચામડીનો રંગ સમાન બનાવે છે.
મૂળાનો ફેસ પેક ચામડી સૂકી બનતા અટકાવે છે, કારણ કે તેમાં ભેજ અને મો
Published by: Bansari Shah
First published: October 21, 2019, 5:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading