Tips:ખોડામાંથી ફટાફટ આપશે છૂટકારો આ સરળ ઉપાયો

News18 Gujarati
Updated: January 3, 2020, 10:42 PM IST
Tips:ખોડામાંથી ફટાફટ આપશે છૂટકારો આ સરળ ઉપાયો
પ્રતિકાત્મક તસવીર

શેમ્પુ અને કંડીશનર લગાવ્યા પછી સફરજન વિનેગરની (એપલ સાઈડર વિનેગર) બે-ત્રણ ટીપા લઈને તેને વાળમાં લગાવો. - After applying shampoo and conditioner take two or three drops of apple vinegar (apple cider vinegar) and apply it in the hair.

  • Share this:
લાઈફસ્ટાઈલ ડેસ્કઃ સામાન્ય રીતે ઠંડીની મોસમ એકદમ ખુશનુમા હોય છે પરંતુ તેની સાથે ત્વચાના ઘણા પ્રોબ્લેમ્સ થતાં હોય છે. માથામાં ખોડો (ડેન્ડ્રફ) (Dandruff)થવાની સમસ્યા પણ વધી જાય છે. આ ઉપરાંત ચામડી ડ્રાય થાય છે અને એના બીજા કેટલાક પ્રોબ્લેમ્સ થતા હોય છે. જેમાં એક મહત્તમ જોવા મળતી મુશ્કેલી ડ્રાઈ સ્કીન છે. ખોડાથી છૂટકારો મેળવવો હોય તો તમે કઈ કઈ સંભાળ લઈ શકો છો તે જોઈએ. (healthtips)

આ રીતે દૂર કરો માથાનો ખોડો

1. શેમ્પુ અને કંડીશનર લગાવ્યા પછી સફરજન વિનેગરની (એપલ સાઈડર વિનેગર) બે-ત્રણ ટીપા લઈને તેને વાળમાં લગાવો. વિનેગરમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે અને મૃત ત્વચાને દૂર કરવામાં ઉપયયોગી છે.

2.લીમડાના પાનને લગભગ અડધા કલાક સુધી પાણીમાં ઉકાળો. તેને મસળી નાંખીને તેનો પલ્પ બનાવો અને અડધો કલાક તે લેપ વાળમાં લગાવી રાખો.

3.મેથીના બીજને આખી રાત પાણીમાં ડુબાડી રાખો. તેને ક્રશ કરીને લેપ જેવું બનાવો અને અડધો કલાક સુધી માથામાં રહેવા દો.

4.એલોવીરામાં બેક્ટેરિયા અને ફંગસ સાથે લડવાની શક્તિ હોય છે. એલોવેરાની જેલને 30થી 40 મિનિટ સુધી વાળમાં લગાવી રાખો.
Published by: ankit patel
First published: January 3, 2020, 10:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading