'જો આપણે યૌન સંબંધ અંગે વધુ ખુલ્લા વિચારવાળા થઇ તો સમાજમાંથી દૂષિત સંબંધો દૂર થાય'

News18 Gujarati
Updated: December 29, 2020, 5:34 PM IST
'જો આપણે યૌન સંબંધ અંગે વધુ ખુલ્લા વિચારવાળા થઇ તો સમાજમાંથી દૂષિત સંબંધો દૂર થાય'
પ્રતિકાત્મક તસવીર

કોઇ કપલનું દૂષિત સંબંધોમાં હોવું એકમાત્ર ઉપાય નથી કે, તે નિશ્ચિત રૂપથી એવી વાત છે કે, જો સમાજ યૌનિક ઇચ્છાઓ કે સેક્સ અંગે ખુલ્લો દ્રષ્ટિકોણ અપનાવો અને તેને સ્વીકાર કરી લો. અને દૂર કરી શકાય છે. તો દૂર કરી શકાય છે. જોકે, જો તમામ દૂષિત સંબંધોને સમાપ્ત કરવાનાં છે તો પોતાને પ્રેમ કરવું અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ વ્યવસ્થા બનાવવામાં વધુ રોકાણ કરવાનું હશે.

  • Share this:
પ્રશ્ન:  એક સમાજ તરીકે જો આપણે યૌન ઇચ્છાઓ વિશે વધુ ખુલ્લા હોય છે કે જેનાંથી કોઇને નુક્સાન ન પહોંચે. અને આ લોકોને સ્વીકાર્ય હોય તો શું આપણી આસપાસ જે દૂષિત સંબંધ બને છે, તેનાંથી આપણને છુટકારો મળી શકતો હતો?

જવાબ: નિશ્ચિત રૂપથી આ એક આશાવાદી અને પ્રગતિશીલ વિચાર છે. પણ દૂષિત રિલેશનશિપ સંબંધોમાં મોટાભાગે અસંતુલિત થવાથી પૈદા થાય છે. જેમાં એક પાર્ટનર અન્ય પાર્ટનરની સાથે કંઇપણ ખરાબ કરીને બચી નીકળે છે. (કેટલાંક કેસમાં બંને જ પાર્ટનર એકબીજા સાથે ખરાબ હોય છે.) ઘણી વાતો આ પાછળ જવાબદાર હોય છે. આ સામાજિક હોઇ શકે છે જેમ કે, પિતૃતત્તાત્મક વાતો કે અંગત પણ, જેમ કે આત્મસમ્માન કે પોતાની કીમતને ન સમજવું, સમાજનું યૌન ઇચ્છાઓને સ્વીકાર કરવું થોડી હદ સુધી તે વાતોને દૂર કરી શકે છે. જે આ અંતુલનને પૈદા કરી શકે છે.

યૌન સંબંધમાં કોઇ પાર્ટનરનો વ્યવહાર સામાજિક માન્યતાઓ અને આશાઓથી પ્રભાવિત હોય છે. દાખલા તરીતે, કોઇ મહિલાનો એકથી વધુ પુરુષો સાથે સંબંધ રહ્યો છે તો તેને 'બદચલન' કે ચારિત્રહીન કેહવામાં આવે છે. આ યૌનિક પૂર્વાગ્રહને કારણે હોય છે, કોઇ મહિલા તેનાં સંબંધોની વિષાક્ત બનવાં દઇ શકે છે. આ રીતે જો કોઇ પુરુષ જેનાં એકથી વધુ સંબંધ રહ્યાં હોય તો તેને 'કાસાનોવા' જેવાં સિમ્બોલ આપવામાં આવે છે. કોઇ પુરુષને નોર્મલ સેક્સુઅલ રિલેશન શિપ કરતાં બાયો સેક્સુઅલ સંબંધ બનાવવામાં રસ છે તો કદાચ તેનાં પર એવો દબાવ બનાવવામાં આવે છે કે તે તેની વિચારધારા બદલે. તેનો પાર્ટનર તેની વાસ્તવિકતા ઉજાગર ન કરી દે. વિવાહ પૂર્વ સેક્સ પર જે રોક લગાવવામાં આવે છે કે જે પ્રમાણેનો ભય તે માટે દર્શાવવામાં આવ્યો છે તે મહિલાઓ કે પુરુષોનાં મનમાં ઘડી ગયો છે. તેને કારણે જ લોગો દૂષિત સંબંધો બાંધી રાખવા માટે આ દબાણને અસ્ત્રનાં રૂપમાં વાપરે છે. જે કોઇપણ સંબંધમાં ન હોવું જોઇએ.

પ્રતિકાત્મક તસવીર


જોકે, કોઇ કપલનું દૂષિત સંબંધોમાં હોવું એકમાત્ર ઉપાય નથી કે, તે નિશ્ચિત રૂપથી એવી વાત છે કે, જો સમાજ યૌનિક ઇચ્છાઓ કે સેક્સ અંગે ખુલ્લો દ્રષ્ટિકોણ અપનાવો અને તેને સ્વીકાર કરી લો. અને દૂર કરી શકાય છે. તો દૂર કરી શકાય છે. જોકે, જો તમામ દૂષિત સંબંધોને સમાપ્ત કરવાનાં છે તો પોતાને પ્રેમ કરવું અને માનસિક સ્વાસ્થ્ય માટે ઉત્તમ વ્યવસ્થા બનાવવામાં વધુ રોકાણ કરવાનું હશે.

લોકોનું આ સમજવાનું શરૂ કરી દેવું જોઇએ કે, તેમનું વજૂદ તેનાંથી નિર્ધારિત નથી થતું કે તે કેવાં પ્રકારની રિલેશનશિપમાં છે. જિંદગી ચાલતી રહે છે. અને જે વ્યક્તિ આપને રોવડાવે છે અને આપને પરેશાન કરી દે છે. એવાં લોકો વગર પણ આપ ખુશ રહી શકો છો. આપ સારા છો અને લોકો આપને પ્રેમ કરે છે. આ દુનિયામાં એવી કોઇ વસ્તુ નથી જેને સાચ્ચો સાથી કહી શકાય. અને જો છે તો પણ તે કોઇ વ્યક્તિ નથી. જે આપને દુખી કરી રહ્યો છે. જો તમે તેવા વ્યક્તિને જવા પણ દો છો તો પણ આપને પ્રેમ મળી શકે છે. તે વાતની કોઇ ગેરન્ટી નથી. આ બધુ થાય તો પણ એક વાત જાણી લેવી કે આપ તુટી નથી જતાં. ભલે જ આપ કેટલું પણ વિચારો આપ તૂટી ગયા છો. આપ પૂર્ણ છો. અને આપને પૂર્ણ બનાવવાં માટે કોઇ બીજા વ્યક્તિની જરૂર નથી. અને એ પણ સૌથી વધુ જરૂરી છે કે આપ પોતાને સૌથી વધુ પ્રેમ કરો.
Published by: Margi Pandya
First published: December 29, 2020, 5:31 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading