'મને એવી પાર્ટનર જોઇએ છે જે સેક્સને ગંદુ ન માને, અને તે માટે ના ન પાડે'

News18 Gujarati
Updated: December 28, 2020, 4:07 PM IST
'મને એવી પાર્ટનર જોઇએ છે જે સેક્સને ગંદુ ન માને, અને તે  માટે ના ન પાડે'
પ્રતિકાત્મક તસવીર

ઘણી વખત ભૂલથી એવું પણ મની લેવામાં આવે છે કે, કોઇ રિલેશનશિપમાં સેક્સ હશે જ. લોકો ભૂલથી આવી સમજણ પાળી લે છે. કોઇ સફળ રિલેશનશિપની સફળતા સેક્સમાં પરિણિત થાય એવું જરૂરી નથી. ઘણાં રિલેશનશિપ સેક્સ વગર પણ સફળ રહ્યાં છે. સફળ ફળદાયક, અંતરંગ અને આનંદદાયક હોઇ શકે છે.

  • Share this:
પ્રશ્ન: જ્યારે પણ હું કોઇ યુવતીને મળું છું  જે મારી સાથે મિત્રતા બનાવી રાખવા માટે સેક્સ કરવાની ના પાડે છે, તો હું બને તેટલું જલદી તેનાંથી પીછો છોડાવવાનો પ્રયાસ કરુ છું. શું એવો કોઇ ઉપાય છે જેનાંથી લોકોને તે કહી શકાય કે, સેક્સ એવી વસ્તુ નથી જે આપ ખોઇ દેશો. કે મેળવી શકશો.. પણ તે બીજાની સાથે આપ બરાબર શેર કરી શકો છો?

જવાબ: આપ સાચા છો. સેક્સ કોઇ મુદ્રા (Currency) નથી. સેક્સને રોકવું તે વાતની ગેરન્ટી નથી કે કોઇ વધુ સમય સુધી ટકશે. દુર્ભાગ્યથી ઘણી મહિલાઓ અને ઘણાં પુરુષો એમ વિચારે છે કે યૌન સંબંધ બાંધવાની વાતને રોકી રાખવી જોઇએ. કે તેને મેળવવાની વાતને મુશ્કેલ બનાવવાની વાત યોગ્ય છે. આ વિચાર પાછળ સમાજની તે ધારણાં છુપાયેલી છે કે જે પણ વ્યક્તિ વિશેષકરી એક મહિલા જો તેનાં રિલેશનશિપની શરૂઆતમાં જ કોઇની સાથે સંભોગ કરે છે તો તે 'સુલભ' થઇ જાય છે. આ ઘણી ખોટી અને સડેલી વિચાર શરણી છે. આ ધારણાને બદલવાનો અર્થ છે કે, સેક્સ અને સ્ત્રી ઇચ્છા વિસે સમાજની જૂની ધારણાને પડકાર આપવો. આ એક એવી લડાઇ છે જે માટે અમારાં જેવી મહિલાઓ દરરોજ લડે છે.

ઘણી વખત ભૂલથી એવું પણ મની લેવામાં આવે છે કે, કોઇ રિલેશનશિપમાં સેક્સ હશે જ. લોકો ભૂલથી આવી સમજણ પાળી લે છે. કોઇ સફળ રિલેશનશિપની સફળતા સેક્સમાં પરિણિત થાય એવું જરૂરી નથી. ઘણાં રિલેશનશિપ સેક્સ વગર પણ સફળ રહ્યાં છે. સફળ ફળદાયક, અંતરંગ અને આનંદદાયક હોઇ શકે છે. તેનાંથી વિપરીત જ્યારે રિલેશનશિપ નિર્થક સેક્સથી શરૂ થાય છે તો તે પોતે જ પર્યાપ્ત હોય છે કે સહેલાઇથી સફળ, સાર્થક અને ભાવનાત્મક અંતરંગ સંબંધમાં બદલાઇ જાય છે. સેક્સ કોઇ રિલેશનશિપનું અંતિમ બિન્દુ નથી હોઇ શકતું. પાર્ટનરની વચ્ચે સેક્સ હોય તો પણ રિલેશનશિપમાં આ ઉપરાંત ઘણું બધુ હોય છે.

છતાં લોકો શારીરિક સંબંધ બનાવવાથી કેમ બચે છે તેનું કારણ શું હોઇ શકે છએ. સેક્સ અંગે લોકોનું અંગત અને વ્યાજબી રાય હોય છે કે, આ એક ખુબજ અંતરંગ કાર્ય છે અને તેથી જે તેને કોઇ એવી વ્યક્તિ સાથે કરવું જોઇએ જેનાં પર આપને વિશ્વાસ હોય જેનાંથી આપને પ્રેમ હોય. જે લોકો પોતાને demisexual સમજે છે તે કોઇ એવી વ્યક્તિની સાથે યૌન સંબંધ સ્થાપિત કરવાની વાત ન વિચારી શકે જેની સાથે તેમનો મજબૂત, ભાવનાત્મક, વિશ્વાસ-આધારિત સંબંધ નથી. આ દરેક વ્યક્તિની પોતાની અંગત પસંદ સાથે જોડાયેલું છે. જો આપ એમ માનો છો કે, સેક્સ એવી વાત છે જે કોઇની પણ સાથે કોઇ મજબૂત પ્રતિબદ્ધતાનાં ભાવનાત્મક નિવેશ વગર કરવામાં આવે તો તે ઉચિત નથી. જો આપ એવાં વ્યક્તિ છો જે આ પ્રાકારની વાતો અંગે વિચારતાં નથી તો આપે બીજી દિશામાં વિચારવું જોઇએ. અને એવાં પાર્ટનર્સ શોધવા જોઇએ જેની વિચારશરણી તમારાથી મળતી હોય.

સેક્સ એવી વાત નથઈ કે જેને કોઇ ગુમાવી દે કે પ્રાપ્ત કરી લે. જો આપ કોઇની સાથે યૌન સંબંધ બાંધો છો તો તેનાંથી તમારું મહત્વ ઓછુ નથી થઇ જતું. આપ ઓછા આકર્ષક નથી થઇ જતા કે રિલેશનશિપની વેલ્યૂ નથી ઘટી જતી. આપને આપની રિલેશનશિપથી શું જોઇએ છે.. તે અંગે સ્પષ્ટ રહો. ભેલ જ ભાવનાત્મક અંતરંગતા હોય કે સેક્સ હોય. કે પછી બંને હોય. આપ એવાં પાર્ટનરની તલાશ કરો જેની જરૂરિયાત પણ આપનાં જેવી જ હોય. કોઇ વસ્તુ મેળવવા માટે એટલું શ્રમ કરવા અને પોતાની ઇચ્છાઓ દબાવવાની જરૂર નથી. અને તેનાંથી કોઇનું ભલુ થતુ નથી. તમારા પાર્ટનર સાથે ખુલ્લા મનના, ઇમાનદાર રહો. અને એક ઉત્તમ જીવનનો આનંદ ઉઠાવો.
Published by: Margi Pandya
First published: December 28, 2020, 3:58 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading