પંચમહાલ: કોરોનાનો કહેર ઓછો થયો પરંતુ ડેન્ગ્યુ, ચિકનગુનિયાએ માથું ઉચક્યું, હોસ્પિટલમાં રાફડો ફાટ્યો


Updated: October 20, 2021, 7:51 PM IST
પંચમહાલ: કોરોનાનો કહેર ઓછો થયો પરંતુ ડેન્ગ્યુ, ચિકનગુનિયાએ માથું ઉચક્યું, હોસ્પિટલમાં રાફડો ફાટ્યો
પંચમહાલ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા વિશે..

પંચમહાલ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા રોગો સામે લડત આપવા માટેની કામગીરી તેમજ તકેદારી વિશે સી.ડી.એચ.ઓ પંચમહાલ...

  • Share this:
પંચમહાલ: કોરોનાનો કહેર ધીરે ધીરે ઓછો થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે બીજીબાજુ મેલેરિયા, ડેન્ગ્યૂ તથા ચિકનગુનિયાના કેસ સામે આવી રહ્યા છે. સાંપ્રત સમયમાં પંચમહાલ જિલ્લામાં અત્યાર સુધી મેલેરિયાના ૩૪ ડેન્ગ્યુના ૧૭૦ તેમજ ચિકનગુનિયાના 10 કેસ મળી આવ્યા છે. તેમજ પંચમહાલ જિલ્લામાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચીકનગુનિયા જેવા રોગો સામે લડત આપવા માટેની કામગીરી તેમજ તકેદારી વિશે સી.ડી.એચ.ઓ પંચમહાલ ડો. મીનાક્ષીબેન ચૌહાણ દ્વારા શું વાતચીત કરવામાં આવી જોઈએ વિડિયો...
Published by: kuldipsinh barot
First published: October 20, 2021, 7:51 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading