"આઝાદી કા અમૃત મહોત્સવ" નિમિત્તે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત કાર્યક્રમનું આયોજન


Updated: November 24, 2021, 11:26 PM IST
કોરોનાકાળ દરમિયાન ભારતીય ખાદ્ય નિગમના કર્મચારીઓએ સરાહનીય કાર્ય કર્યું 

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા આજે લાભાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. 

  • Share this:
વડોદરા: આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે ભારતીય ખાદ્ય નિગમ દ્વારા આજે લાભાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, કોરોનાકાળ દરમિયાન જરૂરિયાત મંદ લોકો સુધી જરૂરી સુવિધા પહોંચાડવાનું કાર્ય ભારતીય ખાદ્ય નિગમ દ્વારા કરાયું. ભારતીય ખાદ્ય નિગમને ગુજરાત સરકારને પુરવઠો પૂરો પાડયો હતો. તમામ જગ્યાએ પુરવઠો પહોચાડી જરૂરિયાત મંદોને રાશન પૂરું પાડ્યું હતું. કોરોનાકાળ દરમિયાન ભારતીય ખાદ્ય નિગમના કર્મચારીઓએ સરાહનીય કાર્ય કર્યું હતું, તે બદલ તેમને સાંસદના રંજનબેન ભટ્ટ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.
Published by: kuldipsinh barot
First published: November 24, 2021, 11:26 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading