ભૂમિ વાદ્યમના શીર્ષક હેઠળ વિશ્વામિત્રી ઘાટે સંગીત સંધ્યાનું આયોજન....

Updated: November 21, 2021, 3:24 PM IST
ભૂમિ વાદ્યમના શીર્ષક હેઠળ વિશ્વામિત્રી ઘાટે સંગીત સંધ્યાનું આયોજન....
વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટીવલ અંતર્ગત ભૂમિ વાદ્યમના શીર્ષક હેઠળ વિશ્વામિત્રી ઘાટે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ.

વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટીવલ અંતર્ગત ભૂમિ વાદ્યમના શીર્ષક હેઠળ વિશ્વામિત્રી ઘાટે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ.

  • Share this:
વડોદરા પીપલ્સ હેરિટેજ ફેસ્ટીવલ અંતર્ગત ભૂમિ વાદ્યમના શીર્ષક હેઠળ વિશ્વામિત્રી ઘાટે સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમ વિશ્વામિત્રી નદી, પ્રકૃતિ અને તેની આસપાસ ફરતા જીવનને સમર્પિત કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં આપણા શહેરના 10 યુવા સંગીતકારો દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.

ખાસ તો કલાકારો દ્વારા હાથેથી બનાવેલા માટીના વાદ્યો બનાવવામાં આવેલ, જેનો ઉપયોગ કરીને આજે સંગીત સંધ્યામાં ધૂમ મચાવી હતી. કાર્યક્રમના તમામ ગીતો પર્યાવરણને અનુરૂપ તથા સામાજિક વિષયોને લાગતા ગીતોને પ્રસ્તુત કરવામાં આવેલ. શહેરીજનો દ્વારા પણ સારો એવો આવકાર પ્રાપ્ત થયો અને લોકોના સહકારથી સંગીત સંધ્યા ખૂબ જ ઉલ્લાસપૂર્ણ સંપન્ન થઈ.
First published: November 21, 2021, 3:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading