વડોદરા: એસ.ટી. કામદારોના વિવિધ પ્રશ્નો બાબતે સુત્રોચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું


Updated: October 18, 2021, 8:03 PM IST
વડોદરા: એસ.ટી. કામદારોના વિવિધ પ્રશ્નો બાબતે સુત્રોચાર અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું
વિરોધ કરતા એસટીના કર્મચારીઓ

એસ.ટી. નિગમના કર્મચારીઓના પડતર પ્રશ્નો બાબતે સંકલન સમિતિ દ્વારા નિગમના વહીવટી વડા તેમજ સરકારમાં આ અગાઉ પણ વારંવાર લેખીત તેમજ મૌખિક રજુઆત કરાઇ છે

  • Share this:
વડોદરાઃ છેવાડાના માનવીને નહી નફો - નહી નુકસાનના ધોરણે સસ્તી, સારી સલામત પરિવહન સેવા પુરી પાડે છે, જ્યારે રાજ્ય સરકારનું (Gujarat Government) મોટામાં મોટું જાહેર સેવા સાહસ છે. એસ.ટી. નિગમના (Employees of S.T. corporation) કર્મચારીઓ રાત- દિવસ, તડકો - છાયડો, ઠંડી -ગરમી કે વરસાદ કુદરતી કે માનવ સર્જીત આફતો વખતે પોતાની કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર રાજ્યની પ્રજાની સેવામાં સતત ખડેપગે રહી પોતાની ફરજ બજાવે છે. આટલી સેવા નિષ્ઠા હોવા છતાં નિગમ / સરકારનું નિષ્ઠુર વહીવટીતંત્ર એક યા બીજા બહાના હેઠળ એસ.ટી. નિગમના કર્મચારીઓના આ પ્રાણ પ્રશ્નો પ્રત્યે ઉદાસીન વલણ અપનાવી સતત અવહેલના કરતું હોય તેવું જણાઇ રહ્યું છે.

ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન(મજુર મહાજન ) જનરલ સેક્રેટરી અમિત શાહ ગુજરાત રાજય એસ. ટી. કર્મચારી મહામંડળ (ઇન્ટુક) જરનલ સેકેટરી અશોક કાછિયા , ગુજરાત એસ. ટી. મઝદૂર મહાસંઘ (B.M.S.) યુનિયનના જરનલ સેકેટરી. પ્રેમ પ્રકાશ દવે યુનિયનના પ્રતિનિધિઓ અને  એસ.ટી.ના કર્મચારીઓ  ભેગા થઈ ને  એમના પડતર માંગણીઓને લઈ સૂત્રોચાર કરી વિરોધ પ્રદર્શન કરી અને આગામી તા. 20ઓકટોબર  તારીખના મધ્યરાત્રી એસટી ની તમામ સેવા બંધ કરી હડતાલની ચીમકી આપી હતી.

2. એમ.એસ.યુ.ની 14.3 હેકટર જમીન કૌભાંડ બાબતે કડક પગલા લઇ વીજીલન્સ તપાસ કરાવી ગુજરાત હાઇકોર્ટમાં ડિવીઝનલ બેચમાં હુકમોને ચેલેન્જ કરી જમીન પરત લેવા કાર્યવાહિ કરવા રજુઆત સહ આવેદન...

સાવલી વિધાનસભાનાં ભાજપા ધારાસભ્ય કેતનભાઈ ઇનામદાર દ્વારા ભાજપા શાસિત બરોડા ડેરીના પશુપાલકો નાં ફંડ કોભાંડ માં ભાજપા નાં શાસકો સામે સફળતા મેળવી તેમજ તાજેતરના MSUનાં ભરતી કોભાંડમાં પણ ભાજપાનાં શાસકો સામે પણ સિન્ડિકેટ સભ્યોને લઈ મુખ્યમંત્રીને ભરતી કોભાંડમાં તપાસ કરી પગલાં લેવા રજૂઆત કરી .
First published: October 18, 2021, 8:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading