વોકલ ફોર લોકલના અભિગમ સાથે બહેનો દ્વારા હોમમેડ કંડીલ તથા તોરણનું વેચાણ


Updated: October 27, 2021, 9:42 PM IST
વોકલ ફોર લોકલના અભિગમ સાથે બહેનો દ્વારા હોમમેડ કંડીલ તથા તોરણનું વેચાણ
વડોદરામાં વોકલ ફોર લોકલ

વોકલ ફોર લોકલના અભિગમ સાથે માંજલપુર વિસ્તારની બહેનો દ્વારા હોમમેડ કંડીલ અને તોરણ બનાવી વેચાણ કરીને પોતાનો ઘર ખર્ચ ચલાવે છે. 

  • Share this:
વડોદરાઃ વોકલ ફોર લોકલના (Vocal for local) અભિગમ સાથે વડોદરાના માંજલપુર વિસ્તારની બહેનો દ્વારા હોમમેડ કંડીલ અને તોરણ બનાવી વેચાણ કરીને પોતાનો ઘર ખર્ચ ચલાવે છે. માંજલપુરમાં રહેતા દિપા ચૌહાણ દ્વારા ગરીબ મહિલાઓને તોરણ અને કંડીલનું રો મટીરીયલ્સ આપીને રોજગાર પૂરો પાડે છે.


મહિલાઓ પોતાના ઘરે પોતાનું કામ પરવારીને આ કામ કરતા હોય છે. અને આ બનેલી વસ્તુઓ દિપા ચૌહાણ બજારમાં વેચાણ કરીને આ મહિલાઓને ઘર ચલાવવા મદદરૂપ થાય છે. આ પ્રકારના ગુહ ઉદ્યોગોથી મહિલાઓ પોતાના પગભર ઉભી રહી શકે છે.
First published: October 27, 2021, 9:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading