વડોદરા: વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો, ભયજનક સપાટીથી માત્ર ચાર ફૂટ દૂર


Updated: September 22, 2021, 4:33 PM IST
વડોદરા: વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં સતત વધારો, ભયજનક સપાટીથી માત્ર ચાર ફૂટ દૂર
વિશ્વા મિત્રી નદી 15.5 ફૂટ પર વહી રહી છે

ઉપરવાસના અને ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી(vishwamitri)ની જળસપાટીમાં વધારો નોંધાયો છે. નદી બંને કાંઠે વહી રહી છે, જેના નયનરમ્ય દ્રશ્યો સર્જાયેલા છે.

  • Share this:
વડોદરા: વડોદરા જિલ્લામાં સતત વરસાદી માહોલ છવાયેલો છે. હવામાન ખાતાં એ પણ આગાહી કરેલ છે, હજી 2 દિવસ ભારે વરસાદની આગાહી છે. તેવા ઉપરવાસના અને ભારે વરસાદના કારણે વિશ્વામિત્રી(vishwamitri)ની જળસપાટીમાં વધારો નોંધાયો છે. નદી બંને કાંઠે વહી રહી છે, જેના નયનરમ્ય દ્રશ્યો સર્જાયેલા છે. ઉપરાંત સંકટ પણ માથે મંડરાઈ રહેલું છે, કે જો હવે વધુ વરસાદ પડશે તો વિશ્વામિત્રી ભયજનક સપાટીથી 4 ફૂટ જ દૂર છે. ત્યારબાદ નીચાણવાળા વિસ્તારમાં પાણી આવી જવાની સંભાવના રહેલી છે. હાલના નદી 15.5 ફૂટ પર વહી રહી છે. અને તેમાં સતત વધારો થઈ રહ્યો છે.
First published: September 22, 2021, 4:33 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading