આશ્ચર્યજનક VIDEO! બાળકે ભૂલથી કોબ્રા સાપ પર પગ મૂક્યો, જુઓ માએ કેવી રીતે સમજદારીથી બચાવ્યો જીવ

News18 Gujarati
Updated: August 13, 2022, 5:25 PM IST
આશ્ચર્યજનક VIDEO! બાળકે ભૂલથી કોબ્રા સાપ પર પગ મૂક્યો, જુઓ માએ કેવી રીતે સમજદારીથી બચાવ્યો જીવ
માતાએ કોબ્રા સાપ સામે બાળકનો જીવ બચાવ્યો

Boy stepped on Cobra snake video : સૌથી ઝેરી સાપની યાદીમાં કોબ્રા (Karnataka Cobra snake video) ને સૌથી ખતરનાક માનવામાં આવે છે. માતા (Mother save cobra snake video)એ ખૂબ જ સમજણ પૂર્વક અને સમયસર કામ કર્યું અને પોતાના બાળકનો જીવ બચાવ્યો

  • Share this:
સાપ કેટલા ખતરનાક હોઈ શકે તે વિશે કહેવાની જરૂર નથી. સાપનો એક ડંખ વ્યક્તિને એક ક્ષણમાં મૃત્યુ આપી શકે છે. ઘણા લોકોને સાપ કરડ્યો હશે છે અને એવા બહુ ભાગ્યશાળી લોકો હશે જે બચી ગયા હશે, પરંતુ જો કોઈ પોતાની માતા સાથે હોય તો તેનો જીવ ચોક્કસ બચી જાય છે કારણ કે માતા પોતાના બાળક માટે કોઈપણ ખતરનાક જીવ સાથે લડવા તૈયાર થઈ છે. હાલમાં એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે (Boy stepped on Cobra snake video) જેમાં એક માતા પોતાના બાળકને કોબ્રા સાપથી બચાવતી જોવા મળે છે.

તમે જાણતા જ હશો કે સૌથી ઝેરી સાપની યાદીમાં કોબ્રા (Karnataka Cobra snake video) ને સૌથી ખતરનાક માનવામાં આવે છે. હવે જો કોઈની સામે કોબ્રા આવે તો તેની હાલત કફોડી થઈ જાય છે, પરંતુ અમે જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તેમાં માતા (Mother save cobra snake video)એ ખૂબ જ સમજણ પૂર્વક અને સમયસર કામ કર્યું અને પોતાના બાળકનો જીવ બચાવ્યો.આ પણ વાંચોત્રણ મિત્રો નશામાં પાર કરી રહ્યા હતા રેલવે ક્રોસિંગ અને આવી ગઈ ટ્રેન... મચ્યો કોહરામ

ઘરના દરવાજાની બહારથી સાપ જોવા મળ્યો

વાયરલ વીડિયોમાં એક ઘરનો દરવાજો દેખાઈ રહ્યો છે. મુખ્ય દરવાજાની બહાર એક ઓટલો છે, જેની નીચે એક કોબ્રા સાપ જતો જોવા મળે છે. પછી એક નાનું બાળક તેની માતા સાથે ઘરની બહાર જાય છે. બાળક માતાથી થોડા ડગલાં આગળ ચાલતો જોવા મળે છે. તે અચાનક ઓટલા પરથી નીચે ઉતરે છે અને તેનો પગ સીધો સાપ પર પડે છે, જેના કારણે સાપ સતર્ક થઈ જાય છે અને ફેણ ઊંચકીને ડંખ મારવા તૈયાર થઈ જાય છે. ત્યારે જ માતાની નજર તેના પર પડે છે. માસૂમ બાળક સમજી શકતો નથી કે તે સાપ કેટલો ખતરનાક છે, તેથી તે તેની સામે દોડવા જાય છે, પરંતુ તેની માતા તુરંત તેને પકડીને સાપથી દૂર ખેંચે છે. આ પછી સાપ ત્યાંથી જતો જોવા મળે છે.
Published by: kiran mehta
First published: August 13, 2022, 5:25 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading