બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ

News18 Gujarati
Updated: July 29, 2021, 11:25 PM IST
બહાદુર વિનીતા ચૌધરીએ 30 પર્યટકોનો બચાવ્યો જીવ, પરંતુ પોતે પાણીના પ્રવાહમાં તણાઈ
વિનીતા અને ઘટના સ્થળની તસવીર

heavy rain in hemachal pradesh: વિનીતા ટેન્ટમાં ઉંઘી રહેલા 30 પર્યટકોનો જીવ બચાવવા માટે પોતાની જિંદગી દાંવ પર લગાવી દીધી હતી. વિનીતાએ બધા પર્યટકોને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડ્યા હતા. પરંતુ પોતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ગત 25 જૂને જ વિનીતા ગાઝિયાબાદથી કુલ્લુ પહોંચી હતી.

  • Share this:
ગાઝિયાબાદઃ હિમાચલ પ્રદેશમાં (Himachal pradesh) મોનસુનના (Monsoon) રાજ્યના જ નહીં અન્ય રાજ્યોના અનેક પરિવારોના ચિરાગને પણ છીનવી લીધા છે. વરસાદ અને વાદળા ફાટવાથી (Heavy rain) અત્યાર સુધી અનેક લોકોના જીવ ગયા છે. ખાસ કરીને કુલ્લુ અને લાહૌલમાં વરસાદે જોરબાદ તબાહી મચાવી છે. આઈટીબીપી, એનડીઆરએફ અને સ્થાનિક પોલીસની મદદથી લાશોને બહાર કાઢવામાં આવી રહી છે. ગુમ લોકો માટે સર્ચ અભિયાન ચાલું છે.

ગત બુધવારે કુલ્લુ જિલ્લામાં અચાનક વાદળું ફાટવાથી યુપીના ગાઝિયાબાદની રેહનારી વિનીતા ચૌધરીનું મોત થયું હતું. વિનીતા પાણીના તેજ વહેણમાં તણાઈ ગઈ હતી. વિનીતા ટેન્ટમાં ઉંઘી રહેલા 30 પર્યટકોનો જીવ બચાવવા માટે પોતાની જિંદગી દાંવ પર લગાવી દીધી હતી. વિનીતાએ બધા પર્યટકોને સુરક્ષિત સ્થાન ઉપર પહોંચાડ્યા હતા. પરંતુ પોતે પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. ગત 25 જૂને જ વિનીતા ગાઝિયાબાદથી કુલ્લુ પહોંચી હતી.

ગાઝિયાબાદની યુવતીએ 30 લોકોનો બચાવ્યો જીવ

25 વર્ષની વિનીતા ચૌધરી ઝાજિયાબાદના લોની ક્ષેત્રની નિસ્તોલી ગામની રહેનારી હતી. કુલ્લુ જિલ્લાના એસપીએ વિનીતાના બહેનની ખબર પુષ્ટી કરતા કહ્યું કે રેસ્ક્યૂ ટીમ હજી તેની શોધમાં લાગી છે. બાદલ ફાટવાથી મણિકર્ણ ઘાટીમાં બ્રહ્મગંગા નાળામાં કુલ ત્રણ લોકો તણાયા છે. જેમાંથી એક વિનીતા પણ છે. જ્યારે બે વ્યક્તિઓ બ્રહ્મગંગાનો રહેવાશી છે.

આ પણ વાંચોઃ-Honor Killing: પ્રેમ લગ્નથી નારાજ હતો પિતા, પુત્રીને જન્મદિવસના બહાને ઘરે બોલાવી, હત્યા કરી નહેરમાં ફેંકી

આ પણ વાંચોઃ-શરમજનક ઘટના! બે બાળકોની માતાને ઝાડ સાથે બાંધીને કપડાં ફાડ્યા, જીવતી સળગાવવાની કરી કોશિશવિનીતા 28 જુલાઈએ ગાઝિયાબાદ આવવાની હતી
વિનીતા તણાયાના સમાચાર મળતા જ તેનો પરિવાર કુલ્લુ પહોંચી ગયો હતો. વિનીતા પોાતના એક દોસ્તની સાથે કુલ્લુની પાર્વતી વેલીમાં કસૌલ હાઇટ્સ નામની એક રિસોર્ટ્ ચલાવતી હતી. જ્યારે વાદળું ફાટ્યુ ત્યારે રિસોર્ટની કેમ્પિંગ સાઈટ ઉપર મેનેજર તરીકે કાર્યરત હતી. વિનીતાના પરિજનો પ્રમાણે તે 27 જુલાઈના દિવસે જ વિનીતાના ઘરના લોકો સાથે વાત કરી હતી. વિનીતા ડીએસએસબીની તૈયારી કરી રહી હતી. 2 ઓગસ્ટે તેનું પેપર હતું. અને બુધવારે 28 જુલાઈએ તે ગાઝિયાબાદ જાવાની હતી.

આ પણ વાંચોઃ-પુત્રવધૂના પ્રેમમાં આંધળો બાપ બન્યો હેવાન, પુત્રની હત્યા કરીને ઠેકાણે પાડી દીધો, પુત્ર ગુજરાતમાં નોકરી કરતો હતો

આ પણ વાંચોઃ-નરાધમ પુત્રનું કારસ્તાન! માતાને પરપુરુષ સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર, વીડિયો બનાવી કરી બ્લેકમેઈલ

વિનીતા પોતાના રિસોર્ટમાં આંટા મારતી હતી ત્યારે વાદળું ફાટ્યું
પ્રત્યદર્શીઓ પ્રમાણે બુધવારે સવારે જ્યારે વિનીતા પોતાના રિસોર્ટમાં ફરી રહ્યો હતો. ત્યારે વાદળું ફાટ્યું હતું. જેથી બ્રહ્મગંગા નાળામાં અચાનક પાણી ભારે પ્રવાહ આવે છે. આ જોઈને તેણે બુમો પાડી હતી. આ સમયે ટેન્ટમાં 30 પર્યટકો ઊંઘી રહ્યા હતા.

વિનીતાના પાર્ટનર અર્જુને પણ પર્યટકોને ઉઠાડ્યા અને તેમને સુરક્ષિત જગ્યાએ મોકલવાનો પ્રયત્નો શરુ કર્યા હતા. અને પર્યટકોએ ટેન્ટના નાળાથી બિલ્કુલ નજીક હતું. જોજોતામાં પાણી કેપિંગ સાઈટને તાણીને લઈ ગઈ હતી. અને વિનીતા પણ તેની ચપેટમાં આવી હતી.
Published by: ankit patel
First published: July 29, 2021, 10:59 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading