સુરત: જીવના જોખમનો live video, ઓવર બ્રીજની પાળી પર ચાલી સ્ટન્ટ કરતા બે યુવાનો video viral


Updated: September 22, 2021, 9:43 PM IST
સુરત: જીવના જોખમનો live video, ઓવર બ્રીજની પાળી પર ચાલી સ્ટન્ટ કરતા બે યુવાનો video viral
વાયરલ વીડિયો પરની તસવીર

surat viral news: આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં ફેમસ (Famous in social media) થવા માટે લોકો અવનવા પ્રકારના કરતબો (stunt) કરી કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને રાતોરાત ફેમસ થતા હોય છે ત્યારે આ પ્રકારની સેલિબ્રિટી બનવા માટે કેટલાક યુવાનો જીવના જોખમે (risk of life) કરતા કરતા હોય છે.

  • Share this:
સુરતઃ સુરતમાં (surat news) થોડા દિવસ થાયને લોકો સોશિયલ મીડિયામાં (social media) ફેમસ થવા માટે અવનવા પ્રકારના કરતબો કરતા હોય છે ત્યારે સુરત શહેરમાં આવેલા એક ઓવર બ્રિજની (over bridge viral video) પાળી ઉપર જીવના જોખમે ચાલતા બે યુવાનોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ (video viral) કર્યો હતો જોકે આ બંને યુવાનો જે પ્રકારે કરતબો કરતા તેને લઈને જ સ્થાનિક લોકો પણ ચોંકી ઉઠયા હતા

આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે લોકો અવનવા પ્રકારના કરતબો કરી કરતા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરીને રાતોરાત ફેમસ થતા હોય છે ત્યારે આ પ્રકારની સેલિબ્રિટી બનવા માટે કેટલાક યુવાનો જીવના જોખમે કરતા કરતા હોય છે.

ત્યારે સુરતમાં ડીંડોલી વિસ્તારમાં આવેલા એક બ્રિજની પાળી ઉપર બે યુવાનો જીવના જોખમે ચાલતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જો કે સ્થાનિક લોકોની નજરમાં યુવાનો પર પડતાં તેઓ તાત્કાલિક દોડી ગયા હતા અને યુવકોને સમજાવીને બ્રિજ પરથી નીચે ઉતાર્યા હતા.

આ પણ વાંચોઃ-Tarot predictions: ટેરો સાપ્તાહિક ભવિષ્ય: મેષ રાશિ માટે અઠવાડિયું નવી શરુઆત બની શકે છે, જાણો રાશિફળ

બ્રિજ ઉપર કેવી રીતે આ લોકો ચાલી રહ્યા હતા તે જીવના જોખમે ચાલી રહ્યા હતા જોઈને લોકો એક સમય માટે ગભરાઈ ગયા હતા લોકો તાત્કાલિક દોડી ગયા હતા અને બંને યુવકોને સમજાવી બ્રિજની નીચે ઉતાર્યા હતા.પણ જે પ્રકારે આ યુવાનો કરતાં કરતા કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ જોતાની સાથે જ લોકો એક સમય માટે વિચારમાં પડી ગયા હતા અને સોશિયલ મીડિયામાં રાતોરાત ફેમસ થવા માટે જે પ્રકારે આ યુવાનો કરતા કરતા દેખાય છે.

આ પણ વાંચોઃ-17 વર્ષના પુત્રને સાવકી માતા સાથે આપત્તિજનક સ્થિતિમાં જોઈ ગયો પિતા, પછી....

આજે યુવાનોના જીવનું જોખમ સુધી પહોંચી ગયો હતો ત્યારે વીડિયો વાયરલ જોતાની સાથે જ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે કે આ યુવકો પણ હતા અને તે આ પ્રકારનું કેમ કરતા હતા તેને લઈને પણ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા ઊભી થવા પામી છે.
Published by: ankit patel
First published: September 22, 2021, 9:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading