સુરતઃ સચિન પોલીસની પીસીઆર વાનને અન્ય યુવકે ચલાવી, ફિલ્મી ગીતો સાથેનો વીડિયો થયો વાયરલ


Updated: June 17, 2021, 5:50 PM IST
સુરતઃ સચિન પોલીસની પીસીઆર વાનને અન્ય યુવકે ચલાવી, ફિલ્મી ગીતો સાથેનો વીડિયો થયો વાયરલ
સચિન પોલીસ સ્ટેશનની પીસીઆર વાન વાયરલ વીડિયો

આ ગાડીનો ડ્રાઈવર કે જે પોલીસ કર્મચારી કે તેની જગ્યા પર કોઇ અન્ય વ્યક્તિ ચલાવે છે. સુરતના સચિન પોલીસ સ્ટેશનની પાસે ફિલ્મી ગીતો ઉપર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

  • Share this:
સુરતઃ ફિલ્મી ગીતો (Filmy songs) પર ટિકટોક (tiktok) જેવી એપ ઉપર પોલીસના જવાનો (police man) પણ પોતાની વર્દીમાં હતો. પોલીસની ગાડી સાથે જે વીડિયો મુકતા તેને લઇને વિવાદ થતાં એ મામલે આવા વીડિયો પર પ્રતિબંધ (ban on video) મૂકવામાં આવ્યો હતો ત્યારે ફરી એક વખત સુરતની સચિન પોલીસ સ્ટેશનની (sachin polive station) પીસીઆર વાનનો વીડિયો (PCR van video) સોશિયલ મીડિયામાં (social media) વાયરલ થયો છે જોકે આ પોલીસની ગાડી પોલીસ કર્મચારી નહીં પણ પ્રભાવિત વ્યક્તિ ચલાવતો હોવાનું વીડિયોમાં સામે આવતા હવે વિવાદ ઉભો થયો છે

Tiktok જેવી ચાઈનીઝ લે પર વીડિયો બનાવી ફિલ્મી ગીતોના ડાયલોગ સાથે મુકવાનો એક ચાલી રહ્યો હતો. ત્યારે સુરત પોલીસ હોય કે ગુજરાત પોલીસના જવાનો પોલીસ વર્દીમાં પોલીસની ગાડી સાથેના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરતા તેને લઈને ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ ધ્યાનમાં આવતા મામલે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

ત્યારબાદ કેટલાક કર્મચારીઓ ઉપર તો કાયદેસર પગલાં લેવામાં આવ્યા હતા પણ આ વિવાદ થોડા સમય પહેલાં જ શાંત થયો હતો ત્યારે બે દિવસ પહેલા હોમગાર્ડ મહિલાનો પોતાની યુનિફોર્મ દર્દી સાથેનો વીડિયો વાયરલ થતાં વિવાદ થયો હતો ત્યાં તો ફરી એક નવો વિવાદ સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ-મહિલા ડોનની દાદાગીરીનો live video, જ્યોતિ ઠાકુરે રસ્તે જતી મહિલાને માર મારીને મોબાઈલ લૂંટ્યો

આ પણ વાંચોઃ-જંગલમાં એડવેન્ચરના બહાને પ્રેમિકાએ પ્રેમી સોનૂ પટેલના હાથ, પગ, મોંઢું બાધ્યા, પથ્થર વડે છૂંદી નાખ્યું માથું, કેમ કરી હત્યા?

આ પણ વાંચોઃ-બસ ડ્રાઈવરે 42 મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા, ચાલું બસમાંથી ડ્રાઈવરે લગાવી છલાંગ, તમામ યાત્રીઓ ઘાયલસુરતના સચિન પોલીસ સ્ટેશનની પાસે ફિલ્મી ગીતો ઉપર વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જોકે આ વીડિયોમાં પોલીસની ગાડી કોઇ પોલીસ કર્મચારી નહીં પણ ત્રાહિત વ્યક્તિ ચલાવતો હોવાનું સામે આવતા વિવાદ થયો છે.

આ પણ વાંચોઃ-દાહોદઃ આ કેરીને ખરીદવા માટે કરવું પડે છે એડવાન્સ બુકિંગ, એક કેરીની કિંમત સાંભળીને ફાટી જશે આંખો

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સ્વરૂપવાન એરહોસ્ટેસના બેડ પર રૂમ પાર્ટનર નો મિત્ર નશામાં ધૂત થઈ સુઈ ગયો, ને પછી યુવતી સાથે..

કારણ કે સરકારી અને પોલીસની ગાડી પોલીસ કર્મચારીઓ જોડાય તેવી વ્યક્તિ ચલાવી અને કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ જોકે આ વીડિયો વાયરલ થતાં ની સાથે જ પોલીસ અને સુરત પોલીસ વિવાદમાં આવી છે.પણ સૌથી મોટો વિવાદ ઉભો થયો છે કે આ ગાડીનો ડ્રાઈવર કે જે પોલીસ કર્મચારી કે તેની જગ્યા પર કોઇ અન્ય વ્યક્તિ ચલાવે છે તેને લઈને અધિકારીઓએ પોતાના મોઢે પટ્ટી મારી જે પણ વીડિયોને લઈને વિવાદ શરૂ થયો છે હવે જોવાનું એ રહ્યું કે આ વીડિયો અને ગાડી ચલાવતા યુવાન વિરુદ્ધ પોલીસ કમિશનર અજયકુમાર પર કયા પ્રકારના પગલાં ભરે છે.
Published by: ankit patel
First published: June 17, 2021, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading