Cabinet Secretariat Recruitment 2022: કેબિનેટ સચિવાલયમાં ભરતી, રૂ. 44,900 મળશે પગાર


Updated: January 23, 2022, 11:19 PM IST
Cabinet Secretariat Recruitment 2022: કેબિનેટ સચિવાલયમાં ભરતી, રૂ. 44,900 મળશે પગાર
cabinet Secretariat Recruitment 2022 : કેબિનેટ સેકક્રેટરિયેટમાં ભરતી, અહીંયા આપવામાં આવેલી લિંક પરથી વાંચો જાહેરાત

Cabinet Secretariat Recruitment 2022 : કેબિનેટ સચિવાલય ભરતી 2022: કેબિનેટ સચિવાલય, ભારત સરકારે ડિપ્ટી ફિલ્ડ ઓફિસર (Deputy Field Officer Recruitment 2022) ગ્રૃપ બીના પદ માટે ભરતી બહાર પાડી છે.

  • Share this:
કેબિનેટ સચિવાલય ભરતી 2022: કેબિનેટ સચિવાલય, ભારત સરકારે ડિપ્ટી ફિલ્ડ ઓફિસર (Deputy Field Officer Recruitment 2022) ગ્રૃપ બીના પદ માટે ભરતી બહાર પાડી છે. કેબિનેટ સચિવાલયમાં 38 ડિપ્ટી ફીલ્ડ ઓફિસર (Deputy Field Officer (GD)) પદો માટે ભરતી કરવામાં આવી રહી છે. ઉમેદવારોને આ ભરતી માટે 44,900 રુપિયાની સેલરી આપવામાં આવશે.

આ પોસ્ટ માટે લાયક અને રુચિ ધરાવતા ઉમેદવારો 4 માર્ચ 2022ના રોજ અથવા તે પહેલાં ઑફલાઇન અરજી કરી શકે છે. આ ભરતી માટે ઉમેદવારોએ ઓફલાઇન અરજી કરવાની રહેશે.

મહત્વની તારીખો કેબિનેટ સચિવાલય ભરતી 2022 (Cabinet Secretariat Recruitment 2022) માટેની અરજી કરવા માટે ઉમેદવારો ઑફલાઇન અરજી 04 માર્ચ 2022 સુધી કરી શકે છે.

કેબિનેટ સચિવાલય ભરતી 2022: આ પદો માટે છે વેકેન્સી

બલૂચી - 04, ભાસા – 02, બર્મી - 04, દારી - 04,જોંખા – 04, ધિવેહી – 04

કાચિન - 04, સિંહલ - 04શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે કોઈ એક વિષય તરીકે નિર્દિષ્ટ ભાષા સાથે સ્નાતકની ડિગ્રી (Bachelor’s Degree) હોવી જોઇએ અથવા કોઈ પણ વિદ્યાશાખામાં 2 વર્ષના ડિપ્લોમા (Diploma) સાથે બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઇએ.

 પણ વાંચો :  GMRC Recruitment 2022: ગુજરાત મેટ્રોમાં 103 જગ્યા માટે ભરતી, 2.20 લાખ સુધી મળશે પગાર

વય મર્યાદા

આ જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 21 થી 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ.

નોકરીની ટૂંકી વિગતો































જગ્યા 38
શૈક્ષણિક લાયકાત

ઉમેદવારે કોઈ એક વિષય તરીકે નિર્દિષ્ટ ભાષા સાથે સ્નાતકની ડિગ્રી (Bachelor’s Degree) હોવી જોઇએ અથવા કોઈ પણ વિદ્યાશાખામાં 2 વર્ષના ડિપ્લોમા (Diploma) સાથે બેચલર ડિગ્રી મેળવેલી હોવી જોઇએ.

પસંદગી પ્રક્રિયા

કેબિનેટ સચિવાલયના ડેપ્ટી ફિલ્ડ ઓફિસર (Cabinet Secretariat Deputy Field Officer 2022)ની પસંદગી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

અરજી કરવાનું માધ્યમ ઓફલાઇન
અરજી પહોંચાડવાની અંતિમ તારીખ 04-3-2022
ભરતીની જાહેરાત જોવા માટે અહીંયા ક્લિક કરો
અરજી મોકલવાનું સરનામું

આ પોસ્ટ માટે ઉમેદવાર,પોસ્ટ બેગ નંબર 001, લોધી રોડ હેડ પોસ્ટ ઓફિસ, નવી દિલ્હી-110003 પર મોકલવાની રહેશે. તો જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે લાયક છે તે આપેલ એડ્રેસ પર પોતાની અરજી 4 માર્ચ 2022 સુધી કરી શકે છે.




પગાર ધોરણ

કેબિનેટ સચિવાલયમાં 38 ડિપ્ટી ફીલ્ડ ઓફિસર પદો માટે ભરતી કરવામાં આવી રહી છે. જે માટેનું પગાર ધોરણ 44900 રૂપિયા હશે. આમ ઉમેદવારો માટે આ સોનરી તક કહી શકાય.

કેબિનેટ સચિવાલય ભરતી 2022: પસંદગીની પ્રક્રિયા

કેબિનેટ સચિવાલયના ડેપ્ટી ફિલ્ડ ઓફિસર (Cabinet Secretariat Deputy Field Officer 2022)ની પસંદગી પરીક્ષાના આધારે કરવામાં આવશે.

આ પણ વાંચો :  DRDO recruitment 2022 : DRDOમાં એન્જીનીયરોની ભરતી, મળશે રૂ. 31,000 સ્ટાઈપેન્ડ

કેવી રીતે અરજી કરવી?

કોઇ પણ ઉમેદવાર નામ અને જન્મ તારીખ સાથે જરૂરી પ્રમાણપત્રો સાથે તેમજ 2 પાસપોર્ટ સાઇઝના રંગીન ફોટો સાથે અરજી મોકલી શકે છે.

અરજી કરવા માટેનું સરનામું

આ પોસ્ટ માટે ઉમેદવાર,પોસ્ટ બેગ નંબર 001, લોધી રોડ હેડ પોસ્ટ ઓફિસ, નવી દિલ્હી-110003 પર મોકલવાની રહેશે. તો જે પણ ઉમેદવારો આ પોસ્ટ માટે લાયક છે તે આપેલ એડ્રેસ પર પોતાની અરજી 4 માર્ચ 2022 સુધી કરી શકે છે.
Published by: Jay Mishra
First published: January 23, 2022, 11:07 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading