CSK vs KKR Dream 11 Team Prediction: આ 11 ખેલાડીઓ પર લગાવી શકો છો દાવ

News18 Gujarati
Updated: September 26, 2021, 10:41 AM IST
CSK vs KKR Dream 11 Team Prediction: આ 11 ખેલાડીઓ પર લગાવી શકો છો દાવ
Dream 11 team Prediction Chennai Super Kings vs Kolkata Knight Riders IPl 2021: ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે IPL 2021ની 38મી મેચમાં કયા ખેલાડી પર લગાવી શકાય દાવ અને કોણ છે અસલી મેચ વિનર?

Dream 11 team Prediction Chennai Super Kings vs Kolkata Knight Riders IPl 2021: ચેન્નઇ સુપર કિંગ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે IPL 2021ની 38મી મેચમાં કયા ખેલાડી પર લગાવી શકાય દાવ અને કોણ છે અસલી મેચ વિનર?

  • Share this:
નવી દિલ્હી. આઇપીએલ 2021ના (IPL 2021) બીજા ચરણમાં રવિવારે બીજી ડબલ હેડર મુકાબલા થશે. દિવસની પહેલી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) વિરુદ્ધ કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) રમાશે. આઇપીએલની આ 38મી મેચ હશે. ચેન્નઈ સુપર કિંગ્સ 9માંથી 7 મેચ જીતીને કુલ 14 પોઇન્ટની સાથે બીજા સ્થાન પર છે. જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ 9માંથી 5 મેચ જીતીને 8 પોઇન્ટની સાથે ચોથા સ્થાન પર છે.

ચેન્નઇનું પ્લેઓફમાં જવું લગભગ નક્કી છે, બીજી તરફ KKRની નજર આ ચેમ જીતીને પ્લેઓફ માટે દાવેદારી વધુ મજબૂ કરવા પર રહેશે. ચેન્નઈ માટે કોલકાતાને હરાવવું સરળ નહીં રહે. CSKની સામે આંદ્રે રસેલનો પડકાર હશે. ચેન્નઈની વિરુદ્ધ તેનો રેકોર્ડ જોરદાર છે. રસેલ CSKની વિરુદ્ધ 46થી વધુની સરેરાશથી રન ફટકારે છે અને છેલ્લી 6 મેચમાં રસેલે 4 અડધી સદી ફટકારી છે.

CSK vs KKR Dream11


>> કેપ્ટન: ફાફ ડુ પ્લેસિસ
>> વાઇસ કેપ્ટન: આન્દ્રે રસેલ>> વિકેટકીપર: એમએસ ધોની
>> બેટ્સમેન: ઋતુરાજ ગાયકવાડ, વેંકટેશ અય્યર, રાહુલ ત્રિપાઠી, ફાફ ડુ પ્લેસિસ
>> ઓલ રાઉન્ડર્સ: રવિન્દ્ર જાડેજા, આન્દ્રે રસેલ, ડ્વેન બ્રાવો
>> બોલર: વરુણ ચક્રવર્તી, શાર્દુલ ઠાકુર, લોકી ફર્ગ્યુસન

આ પણ વાંચો, SRH vs PBKS IPL 2021: 125 રન કર્યા છતા છેલ્લી ઓવરમાં પંજાબની જીત, હૈદરાબાદને આપી 5 રને માત

ટીમો-

ચેન્નાઈ સુપર કિંગ્સ: મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતી રાયડુ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, લુંગી એનગિડી, દીપક ચાહર, ઈમરાન તાહિર, ફાફ ડુ પ્લેસિસ, રોબિન ઉથપ્પા, કર્ણ શર્મા, જોશ હેઝલવુડ, જેસન બેહરેન્ડોર્ફ, કૃષ્ણપ્પા ગૌતમ, મિશેલ સેંટનર, રવિ શ્રીનિવાસન, સાંઈ કિશોર, હરિ નિશાંત, એન જગદીશન, ચેતેશ્વર પૂજારા, કેએમ આસિફ, હરિશંકર રેડ્ડી અને ભગત વર્મા.

આ પણ વાંચો, DC vs RR IPL 2021 : દિલ્હીએ 33 રને રાજસ્થાનને આપી માત, DC પોઈન્ટ ટેબલમાં ટોપ પર

કોલકાતા નાઈટ રાઈડર્સ: ઓયન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક, ગુરકીરત સિંહ માન, કરુણ નાયર, નીતિશ રાણા, રાહુલ ત્રિપાઠી, શુભમન ગિલ, હરભજન સિંહ, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, પવન નેગી, એમ પ્રસિદ્ધ કૃષ્ણ, સંદીપ વારિયર, શિવમ દુબે, ટિમ સાઉધી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી, આન્દ્રે રસેલ, બેન કટીંગ, શાકિબ અલ હસન, સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, શેલ્ડન જેક્સન અને ટિમ સીફર્ટ.
Published by: Mrunal Bhojak
First published: September 26, 2021, 10:41 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading