રમત-જગત

IPL 2020: બોલરોએ રંગ રાખ્યો, કિંગ્સ ઇલેવન પંજાબનો રોમાંચક વિજય

News18 Gujarati
Updated: October 24, 2020, 11:49 PM IST
IPL 2020: બોલરોએ રંગ રાખ્યો, કિંગ્સ ઇલેવન પંજાબનો રોમાંચક વિજય
જોર્ડને 17 રનમાં 3 વિકેટ ઝડપી, અર્શદીપ સિંઘે 23 રનમાં 3 વિકેટ ઝડપી

જોર્ડને 17 રનમાં 3 વિકેટ ઝડપી, અર્શદીપ સિંઘે 23 રનમાં 3 વિકેટ ઝડપી

 • Share this:
દુબઈ : બોલરોના શાનદાર પ્રદર્શનની મદદથી કિંગ્સ ઇલેવન પંજાબે આઈપીએલ-13માં સનરાઇઝર્સ હૈદરાબાદ સામે 12 રને રોમાંચક વિજય મેળવ્યો છે. પંજાબે 20 ઓવરમાં 7 વિકેટે 126 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 19.5 ઓવરમાં 114 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. પંજાબના જોર્ડન અને અર્શદીપ સિંઘે 3-3 વિકેટ ઝડપી હતી.

સનરાઇઝર્સ હૈદરાબાદ


 • હોલ્ડર 5 રને આઉટ

 • વિજય શંકરના 27 રન

 • મનીષ પાંડે 15 રને આઉટ
 • સમાદ 7 રને કેચ આઉટ

 • બેરિસ્ટો 19 રને આઉટ

 • પ્રથમ વિકેટ માટે 56 રનની ભાગીદારી

 • ડેવિડ વોર્નર 35 રને આઉટ


કિંગ્સ ઇલેવન પંજાબ 

 • પંજાબના  20 ઓવરમાં 7 વિકેટે 126 રન

 • નિકોલસ પૂરન 32 રને અણનમ

 • ક્રિસ જોર્ડનના 7 રન

 • દીપક હુડા શૂન્ય રને આઉટ

 • મેક્સવેલ ફરી ફ્લોપ થતા 12 રને આઉટ

 • લોકેશ રાહુલ 27 રને બોલ્ડ

 • ગેઈલ 20 રને કેચ આઉટ

 • મનદીપ સિંહ 17 રને આઉટ


કિંગ્સ ઇલેવન પંજાબ : કેએલ રાહુલ, હરપ્રીત બરાર, ઇશાન પોરેલ, મનદીપ સિંહ, જિમ્મી નિશામ, તેજેન્દર સિંહ, ક્રિસ જોર્ડન, કરુણ નાયર, દિપક હુડા, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ગ્લેન મેક્સવેલ, સરફરાઝ ખાન, મોહમ્મદ શમી, શેલ્ડોન કોટ્રેલ, મયંક અગ્રવાલ, કે ગૌથમ, ક્રિસ ગેઈલ, નિકોલસ પૂરન, હાર્ડસ વિલજોઈન, મુરુગુન અશ્વિન, જગદીશ સુચિત, મુજીબ ઉર રહમાન, દર્શન નાલકંડે

સનરાઇઝર્સ હૈદરાબાદ : ડેવિડ વોર્નર, કેન વિલિયમ્સન, અભિષેક શર્મા, મનિષ પાંડે, વિરાટ સિંઘ, શ્રીવત્સ ગોસ્વામી, પ્રિયમ ગર્ગ, અબ્દુલ સમદ, સંદીપ બાવંકા, ખલીલ અહમદ, બંસીલ થમ્પી, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, રાશિદ ખાન, શહબાઝ નદીમ, ટી નટરાજન, મોહમ્મદ નબી, જોની બેરિસ્ટો, બિલ સ્ટાનલેક, રિદ્ધિમાન સાહા, ફાબિયન અલેન, મિશેલ માર્શ, વિજય શંકર, સંજય યાદવ
Published by: Ashish Goyal
First published: October 24, 2020, 9:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading