રમત-જગત

CSK vs DC, IPL 2020 : ધોનીની ટીમે ફરી નિરાશ કર્યા, ચેન્નઈનો સતત બીજો પરાજય

News18 Gujarati
Updated: September 28, 2020, 3:26 PM IST
CSK vs DC, IPL 2020 : ધોનીની ટીમે ફરી નિરાશ કર્યા, ચેન્નઈનો સતત બીજો પરાજય
પૃથ્વી શો ના 43 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે 64 રન, દિલ્હી કેપિટલ્સનો ચેન્નઈ સુપરકિંગ્સ સામે 44 રને વિજય

પૃથ્વી શો ના 43 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે 64 રન, દિલ્હી કેપિટલ્સનો ચેન્નઈ સુપરકિંગ્સ સામે 44 રને વિજય

  • Share this:
દુબઈ : પૃથ્વી શો ની અડધી સદી (64) બાદ બોલરોના ચુસ્ત પ્રદર્શનની મદદથી દિલ્હી કેપિટલ્સે આઈપીએલ-13માં ચેન્નઈ સુપરકિંગ્સ સામે 44 રને વિજય મેળવ્યો છે. દિલ્હીએ 20 ઓવરમાં 3 વિકેટે 175 રન બનાવ્યા હતા. જવાબમાં ચેન્નઇની ટીમ 20 ઓવરમાં 7 વિકેટે 131 રન જ બનાવી શકી હતી.

ચેન્નઈ સુપરકિંગ્સ


  • વોટ્સન 14 રને અક્ષર પટેલનો શિકાર બન્યો

  • મુરલી વિજય 10 રને આઉટ

  • ચેન્નઈએ 10.3 ઓવરમાં 50 રન પુરા કર્યા
  • ગાયકવાડ 5 રને રન આઉટ

  • કેદાર જાધવ 26 રને એલબી

  • ચેન્નઈએ 16 ઓવરમાં 100 રન બનાવ્યા

  • પ્લેસિસ 43 રને રબાડાનો શિકાર બન્યો

  • ધોનીના 12 બોલમાં 15 રન

  • જાડેજા 12 રને આઉટ

  • રબાડાની સૌથી વધારે 3 વિકેટ


દિલ્હી કેપિટલ્સ

  • ચેન્નઈના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો

  • દિલ્હીએ 7.1 ઓવરમાં 50 રન બનાવ્યા

  • પૃથ્વી શોએ 35 બોલમાં  8 ફોર અને 1 સિક્સરની મદદથી અડધી સદી ફટકારી

  • શિખર ધવન 27 બોલમાં 35 રન બનાવી આઉટ

  • દિલ્હીના 11.4 ઓવરમાં 100 રન

  • પૃથ્વી શો 43 બોલમાં 9 ફોર અને 1 સિક્સર સાથે 64 રન બનાવી આઉટ

  • ઐયર 26 રને આઉટ

  • પંત 37 અને સ્ટોઇનિસ 5 રને અણનમ રહ્યા


ચેન્નઈ સુપરકિંગ્સ : એમએસ ધોની, ફાફ ડુ પ્લેસિસ, શેન વોટ્સન, અંબાતી રાયડુ, મુરલી વિજય, ઋતુરાજ ગાયકવાડ, નારાયણ જગદીશન, સાઇ કિશોર, દીપક ચાહર, ડ્વેન બ્રાવો, રવીન્દ્ર જાડેજા, પીયુષ ચાવલા, કેદાર જાધવ, કર્ણ શર્મા, , શાર્દુલ ઠાકુર, સેમ કુરેન, લુંગી એન્ગિડી, જોશ હેઝલવુડ, ઇમરાન તાહિર, કેએમ આસિફ, મોનુ કુમાર, મિચેલ સાન્તેનર

દિલ્હી ડેરડેવિલ્સ : શ્રેયસ ઐયર, શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શિમરોન હેટમાયર, અક્ષર પટેલ, લલિત યાદવ, એલેક્સ કારેય, માર્કોસ સ્ટોઇનિસ, ઋષભ પંત, આર અશ્વિન, મોહિત શર્મા, અમિત મિશ્રા, ડેનિયલ સેમ્સ, કાગિસો રબાડા, આવેશ ખાન, અનરિચ નોર્ટેજ, કિમો પોલ, હર્ષલ પટેલ, સંદીપ લામિછાને, તુષાર દેશપાંડે
Published by: Ashish Goyal
First published: September 25, 2020, 7:03 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading