T20 વર્લ્ડ કપ 2021: ટાઇમ ટેબલ, ટીમ, હોસ્ટ અને વેન્યૂ, એક ક્લિકમાં જાણો તમામ વિગત


Updated: September 17, 2021, 2:42 PM IST
T20 વર્લ્ડ કપ 2021: ટાઇમ ટેબલ, ટીમ, હોસ્ટ અને વેન્યૂ, એક ક્લિકમાં જાણો તમામ વિગત
ટી20 વર્લ્ડ કપ શિડ્યૂલ

T20 World Cup 2021 Schedule: પહેલા ટી20 વર્લ્ડ કપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 સુધી થનાર હતું. પરંતુ કોરોના મહામારીના વધતા કહેરના કારણે તેને સ્થગિત કરાયું હતું.

  • Share this:
નવી દિલ્હી: આઈસીસી ટી20 વિશ્વ કપ (ICC T20 World Cup 2021) 17 ઓક્ટોબરથી 14 નવેમ્બર વચ્ચે ઓમાન (Oman) અને યૂએઈ (UAE)માં રમાશે. ભારત 24 ઓક્ટોબરના રોજ પોતાની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમશે. પ્રથમ રાઉન્ડમાં આઠ ટીમ સુપર 12માં સ્થાન મેળવવા માટે રમશે. આયરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા અને નામ્બિયાને ગ્રુપ-એમાં રાખવામાં આવ્યા છે. જ્યારે ગ્રુપ-બીમાં ઓમાન, પીએનજી, સ્કૉટલેન્ડ અને બાંગ્લાદેશની ટીમ છે. દર ગ્રુપની શીર્ષ બે ટીમ જ બીજા રાઉન્ડમાં પ્રવેશ કરશે. સુપર 12 મુકાબલો 23 ઓક્ટોબરથી શરૂ થશે. ટી20 વર્લ્ડ કપનું આયોજન 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 સુધી થનાર હતું. પરંતુ કોરોના મહામારીના વધતા કહેરના કારણે તેને સ્થગિત કરાયું હતું. અહીં અમે તમારા માટે શિડ્યૂલથી લઈને તમામ જાણકારી એક જ ક્લિકમાં આપી રહ્યા છીએ.

ક્યારે શરૂ થશે T20 વર્લ્ડ કપ?

ICC દ્વારા જૂન 2021માં બહાર પાડવામાં આવેલા નોટિફીકેશનમાં જણાવાયું હતું કે, જલદી જ ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. તેથી ICCએ 17 ઓક્ટોબર, 2021માં UAEમાં ટી20 વર્લ્ડ કપ 2021ની શરૂઆત કરવાનો એક બેઠકમાં નિર્ણય કર્યો છે. આ ઉપરાંત ICCએ જણાવ્યું કે, ફાઈનલ મેચ 14 નવેમ્બર, 2021ના રોજ યોજાશે. આ વર્ષની ટી20 ટૂર્નામેન્ટની તમામ શરૂઆતી મેચ ઓમાન સીટીમાં યોજાશે.

T20 વર્લ્ડ કપમાં મેદાને ઉતરશે આ ટીમો

આ વર્ષે ટી20 2018 ટૂર્નામેન્ટમાં 8 ટીમોએ સુપર 12માં પ્રવેશ કર્યો હતો. આ બંને ટીમો શ્રીલંકા અને બાંગ્લાદેશના પ્રદર્શનને કારણે સુપર 12માં પોતાનું સ્થાન મેળવી શકી નથી. શ્રીલંકા અને બાંગ્લાદેશને હવે કોમ્પિટીશનના ગૃપ સ્ટેજમાં સ્થાન આપવામાં આવશે. હજી ટી20 વર્લ્ડ કપ 2021ની ટીમોના નામ જાહેર કરવામાં આવ્યા નથી. ટૂંક સમયમાં નામ જાહેર કરવામાં આવશે. હાલ અનુમાન લગાવાઈ રહ્યું છે કે આ વર્ષે તમામ ટીમો આ ટૂર્નામેન્ટમાં ભાગ લેશે. બાંગ્લાદેશ, શ્રીલંકા, આયર્લેન્ડ, નેધરલેન્ડ, સ્કોટલેન્ડ, નામ્બિયા, ઓમાન અને પાપુઆ ન્યૂ ગિની હાલ શરૂઆતી મેચમાં પોતાનો દમ દેખાડશે.






























ટૂર્નામેન્ટ  T20 Cup  World
વર્ષ 2021
મેચ પ્રકાર Twenty-20
યજમાન દેશ UAE
આયોજક ICC
શરૂ 17-10-2021
અંતિમ મેચ 14-11-2021

T20 વર્લ્ડ કપ 2021 કોણ હોસ્ટ કરશે?

યુએઇમાં યોજાનાર T20 વર્લ્ડ કપની તમામ મેચ BCCI હોસ્ટ કરશે. આ પહેલા ભારતને ટી20 વર્લ્ડ કપ 2021ના હોસ્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું હતું. પરંતુ ભારતમાં કોવિડ-19ના વધતા કેસોને ધ્યાનમાં રાખી હવે તમામ મેચ યુએઇમાં યોજાશે. BCCIને યુએઇમાં હોસ્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં કોઇ પણ દેશની ટીમે આ બાબતે આપત્તિ વ્યક્ત કરી નથી. 17 ઓક્ટોબર, 2021થી શરૂ કરીને 14 નવેમ્બર, 2021 સુધી આ ટૂર્નામેન્ટ યોજાશે.

T20 વર્લ્ડ કપ ટાઇમ ટેબલ
















































































































































































































































































































Match No Date Vs Rounds Group
1 17-10-21 Sri Lanka vs Ireland 1st Group A
2 18-10-21 Papua New Guinea vs Oman 1st Group A
3 19-10-21 Bangladesh vs Namibia 1st Group B
4 19-10-21 Netherlands vs Scotland 1st Group B
5 20-10-21 Ireland vs Oman 1st Group A
6 20-10-21 Sri Lanka vs Papua New Guinea 1st Group A
7 21-10-21 Namibia vs Scotland 1st Group B
8 21-10-21 Bangladesh vs Netherlands 1st Group B
9 22-10-21 Papua New Guinea vs Ireland 1st Group A
10 22-10-21 Sri Lanka vs Oman 1st Group A
11 23-10-21 Netherlands vs Namibia 1st Group B
12 23-10-21 Bangladesh vs Scotland 1st Group B
13 24-10-21 Australia vs Pakistan Super 12 Group 1
14 24-10-21 India vs South Africa Super 12 Group 2
15 25-10-21 TBC vs TBC Super 12 Group 1
16 25-10-21 New Zealand vs West Indies Super 12 Group 1
17 26-10-21 Afghanistan vs TBC Super 12 Group 2
18 26-10-21 England vs TBC Super 12 Group 2
19 27-10-21 New Zealand vs TBC Super 12 Group 1
20 28-10-21 Afghanistan vs TBC Super 12 Group 2
21 28-10-21 Australia vs West Indies Super 12 Group 1
22 29-10-21 Pakistan vs TBC Super 12 Group 1
23 29-10-21 India vs TBC Super 12 Group 2
24 30-10-21 England vs South Africa Super 12 Group 2
25 30-10-21 West Indies vs TBC Super 12 Group 1
26 31-10-21 New Zealand vs Pakistan Super 12 Group 1
27 31-10-21 Australia vs TBC Super 12 Group 1
28 44207 Afghanistan vs South Africa Super 12 Group 2
29 44207 India vs England Super 12 Group 2
30 44238 TBC vs TBC Super 12 Group 2
31 44238 New Zealand vs TBC Super 12 Group 1
32 44266 Pakistan vs West Indies Super 12 Group 1
33 44297 Australia vs TBC Super 12 Group 1
34 44297 Afghanistan vs England Super 12 Group 2
35 44327 South Africa vs TBC Super 12 Group 2
36 44327 India vs TBC Super 12 Group 2
37 44358 Pakistan vs TBC Super 12 Group 1
38 44358 Australia vs New Zealand Super 12 Group 1
39 44388 England vs TBC Super 12 Group 2
40 44388 West Indies vs TBC Super 12 Group 1
41 44419 South Africa vs TBC Super 12 Group 2
42 44419 India vs Afghanistan Super 12 Group 2

T20 વર્લ્ડ કપ 2021- વેન્યૂ

અગાઉ જણાવ્યા અનુસાર ટી20 વર્લ્ડ કપ 2021ના તમામ મેચો ભારતમાં યોજાવાની હતી. પરંતુ કોરોના વાયરસના કેસો સતત વધતા હવે યુએઇમાં આ ટૂર્નામેન્ટ યોજાશે. ટી20 વર્લ્ડ કપ વેન્યૂ 2021 માટે યૂએઇમાં 4 સ્ટેડિયમ છે, જેમાં દુબઇ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, અબૂ ધાબીમાં શેખ ઝાયદ સ્ટેડિયમ, શારાઝાહ સ્ટેડિયમ અને ઓમાન ક્રિકેટ એકેડેમી ગ્રાઉન્ડ સામેલ છે. જોકે આ વેન્યૂ અંગે ઓફિશ્યલ કન્ફર્મેશન હજુ કરવામાં આવ્યું નથી.























Date Team Match Name
11/9/2021 TBC vs TBC 1st Semi-Final
12/9/2021 TBC vs TBC 2nd Semi-Final
13/9/2022 TBC vs TBC Final

T20 વર્લ્ડ કપ 2021 માટે ભારતીય ટીમ

વિરાટ કોહલી(કેપ્ટન), રોહિત શર્મા(વાઇસ કેપ્ટન), કે. એલ રાહુલ, સુર્યકુમાર યાદવ, રિષભ પંત(વિકેટ કિપર), ઇશાન કિશન(વિકેટ કિપર), હાર્દિક પાંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચહર, આર. અશ્વિન, અક્ષર પટેલ, વરૂણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર અને મોહમ્મદ શમી

સ્ટેન્ડ બાય પ્લેટર્સ - શ્રેયસ ઐયર, શાર્દૂલ ઠાકૂર, દીપક ચહર

કોની સાથે ક્યારે ટકરાશે ભારતીય ટીમ

24 ઓક્ટોબર 2021 : India vs Pakistan, 7:30 PM, દુબઈ

31st ઓક્ટોબર 2021 : India vs New Zealand, 7:30 PM, દુબઈ

3rd નવેમ્બર 2021 : India vs Afghanistan, 7:30 PM, અબુ ધાબી

5th નવેમ્બર 2021 : India vs B1, 7:30 PM, દુબઈ

8th નવેમ્બર 2021 : India vs A2, 7:30 PM દુબઈ

આઈસીસી ટી-20 વર્લ્ડ કપ ગ્રુપ

રાઉન્ડ-1

ગ્રુપ A: શ્રીલંકા, આયરલેન્ડ, નેધરલેન્ડ, નામ્બિયા
ગ્રુપ B: બાંગ્લાદેશ, સ્કૉટલેન્ડ, પપુઆ ન્યૂ ગિની, ઓમાન

સુપર 12

ગ્રુપ A: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, વેસ્ટઇન્ડિઝ, A1, B2
ગ્રુપ B: ભારત, પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ, અફઘાનિસ્તાન, B1, A2
Published by: Vinod Zankhaliya
First published: September 17, 2021, 2:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading