Amazon App Quiz 20 May, 2022: ઘર બેઠાં જીતો 15,000 રૂપિયા! અમેઝોન પર કરવું પડશે આ કામ

News18 Gujarati
Updated: May 20, 2022, 10:13 AM IST
Amazon App Quiz 20 May, 2022: ઘર બેઠાં જીતો 15,000 રૂપિયા! અમેઝોન પર કરવું પડશે આ કામ
એમેઝોન (Amazon) આજે તેની Quizમાં એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance) પર 15,000 રૂપિયા જીતવાની તક આપી રહ્યું છે.

Amazon Daily Quiz 20 May, 2022: એમઝોનની ડેઇલી ક્વિઝમાં આજે તમે ઘરે બેઠાં 15,000 રૂપિયા જીતી શકો છો. આ ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના 5 પ્રશ્નો હોય છે.

  • Share this:
Amazon Daily Quiz 20 May, 2022: આજની એટલે કે 20મેની એમેઝોન ક્વિઝ લાઇવ થઈ ગઈ છે. ક્વિઝમાં ભાગ લઇને આજે તમે 15 હજાર રૂપિયા જીતી શકો છો. આ ઇનામ તમારા એમેઝોન પે બેલેન્સ (Amazon Pay Balance)માં આપવામાં આવશે. વિજેતાનું નામ 21 મેએ જાહેર કરવામાં આવશે. એમેઝોન પર દરરોજ ક્વિઝનું આયોજન કરવામાં આવે છે. તેના માધ્યમથી કંપની યુઝર્સને ઇનામ જીતવાનો મોકો આપે છે. દરરોજ ઇનામની રકમ અલગ-અલગ હોય છે. આજે વિજેતાને મળતી રકમ 15,000 રૂપિયા છે. આ ક્વિઝમાં ભાગ લેવા માટે તમારા મોબાઈલમાં એમઝોન એપ હોવી જરૂરી છે.

સામાન્ય જ્ઞાન પર આધારિત હોય છે ક્વિઝ

ક્વિઝમાં સામાન્ય જ્ઞાન અને કરન્ટ અફેર્સના પાંચ પ્રશ્નો હોય છે. બહુ બધા ઇનામો જીતવા માટે તમારે ક્વિઝમાં પૂછવામાં આવેલા બધા સવાલોના સાચા જવાબ આપવાના હોય છે. ક્વિઝ દરમિયાન પૂછવામાં આવેલા સવાલોમાં ચાર ઓપ્શન આપવામાં આવે છે. વિનર લકી ડ્રોને આધારે નક્કી થાય છે. અમે આજે અહીં ક્વિઝના પાંચ સવાલો અને સાથે તેના જવાબો પણ જણાવી રહ્યા છીએ. સાચા જવાબ આપીને તમે પણ જીતી શકો છો Rs 15,000 Amazon Pay Balance.

આ પણ વાંચો: સસ્તી કિંમતમાં લૉન્ચ થઈ બ્લુટૂથ કૉલિંગવાળી શાનદાર BoAt Smartwatch, મળશે 11 સ્પોર્ટ્સ મોડ

Quizમાં આ રીતે ભાગ લો

- જો તમારા ફોનમાં Amazon App ન હોય તો ક્વિઝમાં ભાગ લેવા માટે સૌથી પહેલા તમારે તેને ડાઉનલોડ કરવી પડશે.- ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કર્યા બાદ તમને સાઇન ઇન કરવાનું રહેશે.

- ત્યારબાદ એપ ઓપન કરો અને હોમ સ્ક્રીનને નીચે તરફ સ્ક્રોલ કરો. જ્યાં તમને સૌથી નીચે ‘Amazon Quiz’નું બેનર મળશે.

આ પણ વાંચો: Vodafone Idea ગ્રાહકોને FREE આપી રહ્યું છે 2GB Data, જાણો કઈ રીતે મેળવવો તેનો લાભ

પ્રશ્ન 1: Union minister Nitin Gadkari’s dream project and India’s first electric highway is proposed to be built between Delhi and which city?
જવાબ: Jaipur

પ્રશ્ન 2: Which YouTuber will make her Bollywood debut in the 2022 film ‘Jug Jugg Jeeyo’?
જવાબ: Prajakta Koli

પ્રશ્ન 3: Who was named the Player of the Tournament in the recently concluded ICC Women’s World Cup?
જવાબ: Alyssa Healy

પ્રશ્ન 4: Where was the first plant of this manufacturer established?
જવાબ: Detroit

પ્રશ્ન 5: Which is the only surviving wild group of this species?
જવાબ: Przewalski
Published by: Nirali Dave
First published: May 20, 2022, 9:52 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading