

મકર રાશિફળ (Makar rashifal, 25 October 2020) : લાંબા સમયથી ચાલી આવતી તમારી બીમારીનો ઈલાજ તમારી મુસ્કાનથી કરો. આજે તમારો સામનો નવી આર્થિક યોજનાઓથી થશે. કોઈપણ નિર્ણય કરતા પહેલા અચ્છાઈઓ અને ખામીઓ ઉપર સાવધાની અને ધ્યાન રાખો. કોઈ એવા સંબંધી જે ખૂબ જ દૂર રહે છે. આજે તમને સંપર્ક કરી શકે છે. પ્રેમ મહોબ્બતની દ્રષ્ટીએથી તમારો દિવસ મુશ્કેલ રહેશે. શક્ય છે કે તમારા બોસનો મિજાજ ખૂબ જ ખરાબ હોઈ શકે છે. જેના પગલે તમને કામ કરવામાં તકલિફ પડી શકે ચે. અચાનક યાત્રાના કારણે તણાવનો શિકાર બની શકો છો.


કુંભ રાશિફળ (Kumbh rashifal, 25 October 2020) : પોતાના ઉપર વિશ્વાસ રાખજો કે લાંબા સમયથી ચાલી આવતી બીમારીથી છૂટકારો મેળવી શકે છે. માતા-પિતાની મદદથી તમે આર્થિક તંગીથી બહાર નીકળવામાં કામિયાબ રહેશો. સંબંધીઓના કારણે તણાવ ઊભો થઈ શકે છે. હાલાત ઉપર કાબૂ મળવવા માટે પોતાના ઉપર નિયંત્રણ રાખો. ઉતાવળમાં કોઈ નિર્ણય ન કરો. જિંદગીની ભાગ-દોડમાં તમે પોતાને ખુશનસિબ અનુભવશો. કારણ કે તમારા જીવન સાથે ખરેખર કાબિલ છે. આજે તમાને તમારા જીવનસાથીનું વિકરાણ રુપ જોવા મળશે.


મીન રાશિફળ (Meen rashifal, 25 October 2020) : ઝઘડાળુ સ્વભાવને કાબુ રાખો નહીંતર સંબંધોમાં કડવાશ આવી શકે છે. આનાથી બચવા માટે ખુલાપન અપનાવો. પૂર્વાગ્રહોને છોડી દો. બોલતા સમયે અને નાણાંકિય લેવડ-દેવડ સમયે સાવધાની રાખવાની જરરૂ છે. પરિવારના સભ્યોની જરૂરતને મહત્વ આપો. તેમના સુખ-દુખમાં ભાગીદાર બનો. પોતાના કામમાં એવા લોકોની મદદ લો જેમના વિચારો તમારાથી મળતા આવે. યોગ્ય સમયે તેમની મદદ મહત્વની અને ફાયદામંદ સાબિત થશે. લગ્નજીવનની દ્રષ્ટીએ આજનો દિવસ તમારા માટે ધીરજની પરીક્ષા લેશે. ચીજો કાબૂમાં રાખવા માટે મન શાંત રાખો. આજે પરિવાર સાથે શોપિંગ કરવા જવાનું સંભવ થશે.