

તુલા રાશિફળ (Tula Rashifal, 25 October 2020): તમારા બાળકો જોવો ભોળો સ્વભાવ ફરીથી સતહ ઉપર આવી જશે. તમે શરારતી મનોદશામાં રહેશો. નવા કરાર ફાયદામંદ સાબિત થઈ શકે છે. પરંતુ તે અપેક્ષા કરતા વધારે લાભ નહીં આપી શકે. રોકાણ કરતા સમયે ઉતાવણ ભર્યો નિર્ણય ન કરો. આજનો દિવસ પોતાનો હુકમ ચલાવવાનો કે એવું કામ કરવાનો નથી જે તમને મુશ્કેલીઓમાં મુકી શકે છએ. જૂની યાદોને જહેનમાં તાજા કરીને દોસ્તીને ફરીથી તરોતાજા કરવાનો સમય છે. પોતાના કામ અને પ્રાથમિક્તાઓ ઉપર ધ્યાન અને એકાગ્રતા બનાવી રાખો. સેમિનાર અને પ્રદર્શની વગેરે તમને નવી માહિતી પ્રદાન કરશે. આજે તમે એકવાર ફરીથી સમયમાં પાછળ જઈને લગ્નના શરુઆતી દિવસો અને પ્રેમને મહેસૂસ કરી શકો છો.


વૃશ્ચિક રાશિફળ (Vrischik Rashifal, 25 October 2020) : આજે તમે તમારા સકારાત્મક વલણ અને આત્મવિશ્વાસના કારણે આસપાસના લોકોને પ્રભાવિત કરશો. એવું લાગે છે કે તમે જાણો છો કે લોકો તમારી પાસેથી શું ઈચ્છે છે પરંતુ તમારે જરૂર કરતા વધારે ખર્ચ ન કરવો. બાળકો તમારી અપેક્ષાના ખરા ન ઉતરતા તમને નિરાશ કરી શકે છે. સપનાઓને સાકાર કરવા માટે તેને પ્રોત્સાહન આપવાની જરૂર છે. પોતાના પ્રેમી-પ્રેમિકાની અયોગ્ય માગણી પુરી ન કરો. કાર્યક્ષેત્રમાં સમજી વિચારીને ઉઠાવેલા પગલાં લાભદાયી સાબિત થશે. આનાથી તમારે સમય પર યોજનાઓ પુરી કરવામાં મદદ મળશે. સાથે સાથે નવી યોજનાઓ શરૂ કરવા માટે યોગ્ય સમય છે. લગ્ન જીવનમાં પોતાને ફસાયેલો મહેસૂસ કરશો.


ધન રાશિફળ (Dhanu Rashifal, 25 October 2020) : સ્વાસ્થ્ય સારું રહેશે. તમારા ઘર સાથે જોડાયેલા રોકાણ ફાયદાકાર રહેશે. જેના ઉપર તમે વિશ્વાસ કરો છો, શક્ય છે કે એ તમને બધી વાત ન કરે. તમારી બીજા લોકોને રાજી કરવાની ક્ષમતા આવનારી મુશ્કેલીઓનો ઉકેલ શોધવામાં કારગર સાબિત થશે. તમે તમારા પ્રિયની બાહોમાં આરામ મહેસૂસ કરશો. પોતાના કામમાં એવા લોકોની મદદ લો જેના વિચાર તમારા સાથે મળતા હોય. યોગ્ય સમયે તેની મદદ મહત્વની છે. યોગ્ય સમયે તેમની મદદ કરવી ફાયદામંદ સાબિત થશે. ખાસ કરીને મેડિકલ ટ્રાન્સ્ક્રિપ્શન સાથે જોડાયેલી બાબતોમાં. કેટલા લોકો માટે આકસ્મિત યાત્રા અને દોડભાગ ભરી અને તમાવપૂર્ણ રહેશે.