1/ 4


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ભોજપૂરી ફિલ્મથી તેનાં કરિઅરની શરૂઆત કરનારી મોનાલિસા (Monalisa)ની ડિમાન્ડ હાલમાં સ્મોલ સ્ક્રિનથી માંડી બિગ સ્ક્રિન પર છે. ટીવીનાં સૌથી પોપ્યુલર રિયાલિટી શો બિગ બોસનો ભાગ બન્યા બાદથી મોનાલિસાનું જીવન સંપૂર્ણ બદલાઇ ગયુ છે. (PHOTO: Instagram @aslimonalisa)
2/ 4


મોનાલિસાની તસવીરો અવાર નવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતી હોય છે. ફરી એક વખત તેણે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. મોનાલિસા દ્વારા સેર કરવામાં આવેલી આ તવસીરોમાં તે ખુબજ શોર્ટ ડ્રેસમાં નજર આવી રહી છે. (PHOTO: Instagram @aslimonalisa)
3/ 4


આપને જણાવી દઇએ કે, મોનાલિસા ઇન્સ્ટાગ્રામ પેજ પર ઘણી જ એક્ટિવ છે. અને તેનાં ફેન્સની સાથે ઇન્સ્ટાગ્રામ પર જોડાયેલી રહે છે. (PHOTO: Instagram @aslimonalisa)