નેહા કક્કડે કરી અનુષ્કા, પ્રિયંકા અને દીપિકાની કોપી, લોકોએ ટ્રોલ કરી તો આપી સ્પષ્ટતા
નેહા કક્કડનો (Neha Kakkar) બ્રાઇડલ લૂક જોઇને સૌ કોઇ તેને કોપી કેટ કહેવા લાગ્યા હતાં. નેહાએ એક્ટ્રેસ અનુષ્કા શર્મા, (Anushka Sharma), પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)નાં બ્રાઇડિયલ લૂકની કોપી કરી હતી. હવે આ મામલે નેહાએ ફોટો શેર કરીને લોકોની બોલતી બંધ કરી દીધી છે.


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: નેહા કક્કડ (Neha Kakkar) અને રોહનપ્રીત સિંહ (Rohanpreet Singh)નાં લગ્ન થઇ ગયા છે. લગ્નમાં નેહાએ જે લહેંગો પહેર્યો હતો તેને લઇને સોશિયલ મીડિયા પર તેની ઘણી મજાક ઉડી હતી. તેને કોપી કેટ પણ કહેવામાં આવી હતી. હવે લગ્નની તમામ રસમ પૂર્ણ થઇ ગઇ છે ત્યારે નેહા એ ટ્રોલર્સની બોલતી બંધ કરતો જવાબ આપ્યો છે. Photo Credit-@nehakakkar/Instagram


નેહા કક્કડનાં બ્રાઇડલ લૂકને જોયા બાદ લોકોએ કહેવાનું શરૂ કર્યું હતું કે, હતાં. નેહાએ એક્ટ્રેસ અનુષ્કા શર્મા, (Anushka Sharma), પ્રિયંકા ચોપરા (Priyanka Chopra) અને દીપિકા પાદુકોણ (Deepika Padukone)નાં બ્રાઇડિયલ લૂકની કોપી કરી હતી. હવે આ મામલે નેહાએ ફોટો શેર કરીને ચુપ્પી તોડી છે. Photo Credit-@nehakakkar/Instagram


નેહાએ સોશિયલ મીડિયા પર તેનાં લગ્નનાં લહેંગાની તસવીરો શેર કરી છે અને આ તમામ આઉટફિટ્સ સબ્યસાચીનાં છે તેમ જણાવ્યું છે. Photo Credit-@nehakakkar/Instagram


તસવીરો શેર કરતાં નેહાએ લખ્યું છે કે, લોકો તેમનાં જીવનમાં એક વખત સબ્યસાચીનો લહેંગો પહેરવા માટે મરે છે. અને અમારા આ સપનાને ખુદ સબ્યસાચી (Sabyasachi)એ ગિફ્ટ આપી છે. સપના પૂર્ણ થાય છે પણ જો આપ મેહનત કરશો તો, તે સારી રીતે કામ કરશે. થેન્ક્યૂ માતા રાની, શુક્ર હે વાહે ગુરુ કા.. Photo Credit-@nehakakkar/Instagram


આ ઉપરાંત તેણે પોસ્ટમાં લખ્યું છે- #Sabyasachi Couple!!! થેન્કયૂ સબ્યસાચી સર બેસ્ટ આઉટફિટ ગિફ્ટ કરવા માટે. Photo Credit-@nehakakkar/Instagram