હોમ » વીડિયો » અમદાવાદ

ગુજરાત યુનિ. રેન્કરે શરૂ કર્યો પાણીપુરીનો વ્યવસાય, ધૂમ મચાવે છે આ ભાઇ-બહેનની જોડી

અમદાવાદ February 5, 2023, 8:20 PM IST | Ahmadabad, India

Home Made Panipur: શું તમે હોમમેડ હાઈજેનિક પાણીપુરી અને બાસ્કેટ ચાટનો ટેસ્ટ કર્યો છે ખરો? પરંતુ તમને નવાઈ લાગશે કે, આ હાઈજેનિક પાણીપુરી, બાસ્કેટ ચાટ, દહીંપુરી જેવી વાનગીનો સ્વાદ આપણને ઘર જેવો જ જોઈતો હોય તો અમદાવાદના સાઉથ બોપલમાં ગણેશ ચાટ હાઉસની શરૂઆત એક ભાઈ-બહેને સાથે મળીને કરી છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading