હોમ » વીડિયો » બનાસકાંઠા

શિક્ષક કભી સાધારણ નહીં હોતા! બનાસકાંઠાના માસ્તરે કર્યું એવું કામ કે વિદેશીઓ ચોંકી ઉઠ્યા

ગુજરાત February 3, 2023, 11:30 PM IST | Banas Kantha, India

Gujarat Teacher: આચાર્ય ચાણક્યએ ખૂબ જ સરસ વાત કરી છે શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. જો કે એક બાબત એવી પણ છે કે સાધારણ ક્યારે શિક્ષક હોઈ શકતો નથી. આ વાતને સાર્થક કરી બતાવી છે બનાસકાંઠાની એક સરકારી શાળાના શિક્ષકે. જેમણે જોડાક્ષર વગરની વાર્તાઓ લખી તો 5-15 નહીં પરંતુ 500 બાળગીતો લખ્યા છે. ચાલો જાણીએ કોણ છે આ શિક્ષક...

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading