હોમ » વીડિયો » બનાસકાંઠા

યુવાન ખેડૂતે સીમલા મરચાનું મણમાં નહી ટનમાં ઉત્પાદન મેળવ્યું, એક છોડમાં આવે છે આટલા મરચા

ગુજરાત February 5, 2023, 9:42 PM IST | Deesa, India

Banaskantha Farmer: બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો અવનવી પદ્ધતિથી અલગ અલગ પાકની ખેતી કરી સારું ઉત્પાદન સાથે સારી આવક મેળવી રહ્યા છે ત્યારે ડીસામાં એક નાની વયના ખેડૂતે પોતાના 6 વીઘા ખેતરમાં સૌપ્રથમ વખત સીમલા મરચાની સફળ ખેતી કરી બમણું ઉત્પાદન મેળવ્યું છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading