હોમ » વીડિયો » ભરૂચ

અંકલેશ્વરના આ વિદ્યાર્થીએ ડિપ્લોમાં એન્વાયરેમન્ટ એન્જીનીયરિંગમાં આખા રાજ્યમાં ટોપ કર્યું

ગુજરાત February 5, 2023, 9:00 PM IST | Bharuch, India

Diploma in Engineering: મહેનત ક્યારેય વ્યર્થ જતી નથી અને મહેનત કરીને નાના શહેરનો વિદ્યાર્થી રાજ્યમાં ઝળકે તો એના પરિવારજનો માટે સપનું સાકાર કર્યો હોય તેવો અહેસાસ થાય છે. અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી ગાયત્રી સોસાયટીમાં રહેતા ભૌમિત જયંતભાઈ તલાવીયા ભરૂચમાં કે.જે.પોલીટેક્નિક કોલેજમાં એનવાયરમેન્ટ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. વિદ્યાર્થીએ તેનાં છેલ્લા સેમેસ્ટરની પરીક્ષા આપી હતી. જેમાં તે સમગ્ર ગુજરાતમાં પ્રથમ ક્રમે ઝળકયો છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading