હોમ » વીડિયો » ભરૂચ

મગફળી ભલે સૌરાષ્ટ્રની વખણાય પણ ખારી સીંગ ભરૂચની જ પ્રખ્યાત છે, એક વાર ખાસો તો...

ગુજરાત February 5, 2023, 8:42 PM IST | Bharuch, India

Bharuch Kharising: મગફળીનું ઉત્પાદન સામાન્ય રીતે સૌરાષ્ટ્રમાં વધુ થાય છે. પરંતુ એમાંથી બનતી ખારીસીંગ સમગ્ર વિશ્વમાં ભરૂચની પ્રખ્યાત છે અને તેનું કારણ ભરૂચના ભાગોળમાંથી વહેતી નર્મદા કિનારેથી મળતી માટી છે. આ માટીમાં સીંગને પકાવવાથી સામાન્ય સીંગ ભરૂચની ખારીસીંગ એટલે કે ભરૂચની બદામ બની જાય છે.

News18 Gujarati

Latest Live TV

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading